ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-21177

NULL / ભારતીય સહેલાણીઓને કારણે ન્યુ ઝીલેન્ડ ટુરિઝમની આવકમાં ધરખમ વધારો

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સૃ્ષ્ટિના અદ્ભુત નજારાઓનો દેશ ન્યુ ઝીલેન્ડ જ્વાળામુખી સરોવરો ગ્લેશિયર્સ અને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જગમશહુર છે. આ વર્ષે ભારતીયો ન્યુ ઝીલેન્ડ ટુરિઝમ પર મહેરબાન છે. ભારતીય સહેલાણીઓને પગલે સતત બીજા વર્ષે ન્યુ ઝીલેન્ડ ટુરિઝમે પોતાની વાર્ષિક આવકમાં વધારો કર્યો છે.

ન્યુ ઝીલેન્ડ ટુરિઝમના રિજનલ મેનેજરે મીડિયાને આપેલા એક અહેવાલ પ્રમાણે વર્ષ 2015-16માં (જૂન-મે ફિસ્કલ) ન્યુ ઝીલેન્ડે 47 664 ભારતીય સહેલાણીઓની યજમાની કરી હતી. અને ચાલુ વર્ષે એ આંકડાઓમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.

રિજનલ મેનેજરના જણાવ્યા પ્રમાણે ન્યુ ઝીલેન્ડ ટુરિઝમે 100 ટકા બ્રાન્ડ કેમ્પેઇન કર્યું હતું જેમાં સોશ્યિયલ મીડિયા તેમજ બીજા ટ્રેડ પાર્ટનર્સનો સહારો લઈને વૈશ્વિક સ્તરે સહેલાણીઓને આકર્ષવા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યા હતો. મેનેજરના જણાવ્યા પ્રમાણે ન્યુ ઝીલેન્ડ સહિત દુનિયાના ટોપ ટેન પર્યટનના ટુરિઝમ વેપારને ભારતીયોની મોટી ગરજ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ