ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / Video: ધસમસતા પ્રવાહમાં સાહસ કરવું ડ્રાઇવરને ભારે પડ્યું, જોતજોતામાં જ ટ્રકની જળ સમાધિ!

વાયરલ / Video: ધસમસતા પ્રવાહમાં સાહસ કરવું ડ્રાઇવરને ભારે પડ્યું, જોતજોતામાં જ ટ્રકની જળ સમાધિ!

Published By: Priykant Shrimali

Last Updated: 10:18 AM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Truck Viral Video : દેશમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નદીઓ અને નાળાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે, આ તરફ હવે એક ટ્રક નદીમાં ફસાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

Chhattisgarh Truck Viral Video : દેશના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ અને નાળાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે. આ તરફ હવે એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

છત્તીસગઢના ગૌરેલા પેંડરા મારવાહી જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રક ડ્રાઈવર નદીમાંથી ટ્રક કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે અને નદીના જોરદાર પ્રવાહને કારણે ટ્રક પલટી ગઈ છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામમાં વધુ એક દુર્ઘટના: દિવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, 7થી વધુ ઘાયલ

મહત્વનું છે કે, સતત વરસાદને કારણે છત્તીસગઢમાં ઘણી જગ્યાએ પુલ તૂટી ગયા છે. જેના કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

truck truck stuck in river viral video

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ