ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / 'રશિયન ગર્લ્સને બોલાવીને આખી રાત'... બાર મેનેજરે કર્યો મોટો કાંડ, મોટી હસ્તીઓ મોજ માણતી દેખાઈ

મુંબઈ / 'રશિયન ગર્લ્સને બોલાવીને આખી રાત'... બાર મેનેજરે કર્યો મોટો કાંડ, મોટી હસ્તીઓ મોજ માણતી દેખાઈ

Published By: Jay Bhatt

Last Updated: 02:04 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના ટોચના શહેરોમાં સામેલ ભારતનું એક શહેર જ્યાં લાખો લોકો પોતાનું સપનું લઈને જતા હોય છે, અહીં નાઈટ કલ્ચર ભયાનક રીતે ધમધમે છે. જો કે એક નાઈટ ક્લબના મેનેજરે મોટો કાંડ કર્યો હતો. જેનો પર્દાફાશ થયો હતો.

ADVERTISEMENT

National : આજકાલ ડાન્સ ક્લબનું કલ્ચર વધ્યું છે. મેટ્રો શહેરોમાં તો હદ વટાવી છે. અહીં મધ્યરાત્રિએ દારૂ પીરસવામાં આવે છે. નાઈટ ક્લબમાં યુવાનોથી માંડી મોટી મોટી હસ્તીઓ પણ આ નાઈટ ક્લબમાં જોવા મળે છે. અહીં યુવતીઓ લાજ કે શરમ વગર જ ડાન્સ કરતી જોવા મળે છે. જો કે જ્યાં સુધી કાયદા અને મર્યાદામાં રહીને થતું હોય ત્યા સુધી તો વાંધો નથી પરંતુ જો કોઈ હદ વટાવે છે તો તેને પોલીસ સબક શીખડાવે છે.

vtv app promotion

દેશના આર્થિક પાર્ટનગર તરીકે ઓળખાતું શહેર રાતની નાઈટ લાઈફ માટે જ જાણીતું છે. અહીં રાત પડે કે જાણે દી ઉગ્યો હોય તેમ નાઈટ ક્લબ યુવાનો, કોર્પોરેટ જગત સહિતની મોટી હસ્તીઓ ડાન્સ ક્લબમાં જતા હોય છે. જો કે પોલીસની બાજ નજર આ નાઈટ ક્લબ પર હંમૈશા રહેતી હોય છે. આવા જ એક ક્લબ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવો મેનેજરે કાંડ કર્યો હતો.

મોટી હસ્તીઓ મોજ માણતી દેખાઈ

મુંબઈમાં ક્વિબેક બિસ્ટ્રો બાર IIT બોમ્બેના મુખ્ય દરવાજાની સામે આવેલો છે. અહીં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે રશિયન નાઈટનું આયોજન કરવાની બાતમી મળી હતી. બારના મેનેજરે રશિયનથી ગર્લ્સને બોલાવીને આખી રાત પાર્ટીનું આયોજ કર્યું હતું. આ મોટી હસ્તીઓ મોજ માણતી દેખાઈ હતી. આ કેસમાં બારના માલિક સંતોષ શેટ્ટી તેમજ મેનેજર કિરણ શેટ્ટી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વધુ વાંચો : મુંબઇમાં કબુતરોને દાણા નાખનાર સીધા જેલમાં જશે, વિવાદ વકરતા સરકારે બેઠક બોલાવી

કાર્યક્રમના વીડિયો પણ મળ્યા

પોલીસે આ અંગે વધુ તપાસ કરતા કાર્યક્રમના વીડિયો પણ મળ્યા હતા, જેમાં કેટલીક મહિલાઓ અર્ધ નગ્ન અવસ્થામાં ડાન્સ કરતી જોવા મળી હતી. સંબંધિત અધિકારીઓની પરવાનગી વગર જ રાત્રે રશિનય નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 296 (અશ્લીલ કૃત્યો અને ગીતો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Police Mumbai Russian Night

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ