બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Birthday he gifted his bat to john abraham

ક્રિકેટ / જે બેટના દમ પર MS ધોનીએ મેળવ્યું હતું 'વર્લ્ડ નંબર 1'નું સ્થાન, આજે તે કોની પાસે? નામ જાણીને ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 11:23 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Birthday: ક્રિકેટની ઈન્ટરનેશનલ પિચથી લઈને IPLના મેદાન સુધી ધોનીએ જે પણ કંઈ મેળવ્યું તેમાં તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સિવાય તેમના બેટે પણ ધૂમ મચાવી હતી.

  • આજે છે MS Dhoniનો બર્થ ડે 
  • MS ધોનીએ પોતાનું બેટ કર્યું છે કોને ગિફ્ટ?  
  • નામ જાણીને ચોંકી ઉઠશો

ક્રિકેટ જગતમાં જેટલી ચર્ચા ધોનીના નામની છે તેટલી જ ચર્ચા તેમના બેટની પણ છે. ક્રિકેટની ઈન્ટરનેશનલ પિચથી લઈને IPLના મેદાન સુધી ધોનીએ જે પણ કંઈ મેળવ્યું છે તેમાં તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સિવાય તેમના બેટેના પણ ખૂબ જ ચર્ચા છે. 

ધોનીને જે બેટેએ નંબર 1 બનાવ્યો, તે હાલ ક્યાં છે? 
MS ધોનીના બેટની વાત કરીએ તો તેણે ધોનીને ICCની રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બનાવી દીધો હતો. સવાલ એ છે કે તે બેટ હવે ક્યાં છે? કોની પાસે છે? ધોનીએ તેને કોને આપ્યું છે?  આ બધા સવાલોના જવાબ એ શખ્સ સાથે જોડાયેલા છે જે ધોનીના ખૂબ જ સારા મિત્ર છે- જોન અબ્રાહમ.

જોન અબ્રાહમને ધોનીએ આપ્યુ તે બેટ 
MS ધોનીને જે બેટે વર્લ્ડ નંબર વન બનાવ્યું તે હવે જોન અબ્રાહમની પાસે છે. ધોનીની જ્યારે પહેલી મુલાકાત જોન અબ્રાહમ સાથે થઈ હતી ત્યારે તેમણે તે બેટ ગિફ્ટ કરી દીધુ હતું અને એવું અમે નહીં પરંતુ જોન અબ્રાહમને સ્ટાર સ્પોર્ટ્સને શો પર કહી છે. 

બેટના બદલે ધોનીને શું મળ્યું? 
હવે કોઈ કંઈક ગિફ્ટ આપે તો તેના બદલવામાં રિટર્ન ગિફ્ટ પણ આપવું પડે છે. એવામાં જોન અબ્રાહમે ધોનીને તેના બેટના બદલે એક હેલમેટ અને જેકેટ ગિફ્ટ કર્યું હતું. કારણ કે તેમને ધોનાની બાઈકના શોખ વિશે સારી રીતે ખબર છે. તે જાણે છે કે ધોની બાઈકર છે. તેમને પણ આ રીતે બાઈકની રાઈડ પસંદ છે. એવામાં હેલમેટ અને જેકેટ તેમના કામ આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ