બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ દ્વારા પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં પ્રચાર માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા, રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યુપી સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડ મુખ્યમંત્રી પીએસ ધામી, કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યાનો સમાવેશ થાય છે.
BJP releases a list of star campaigners for #HimachalPradeshElections
— ANI (@ANI) October 21, 2022
PM Modi, party chief JP Nadda, Defence Min Rajnath Singh, HM Shah, CM Thakur, MP CM SS Chouhan, UP CM Yogi Adityanath, Haryana CM ML Khattar, Uttarkhand CM PS Dhami, Karnataka MP Tejasvi Surya in the list. pic.twitter.com/Yov34m1vJZ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.