ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Karnataka Elections Begpurwa seat candidate from Kanpur Akil Shana tears

હરખના આંસુ / ચૂંટણીમાં જીત, છતાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યાં સપા ઉમેદવાર, VIDEO વાયરલ

Published By: Mahadev Dave

Last Updated: 05:32 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત થતા સભાના ઉમેદવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓએ લાંબા સમયના સંઘર્ષ બાદ જીત થતા સંતોષ વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT

  • કર્ણાટકમાં જીત બાદ નેતાજીના હરખના આંસુ 
  • કાનપુરની બેગમપુરવા બેઠક ઉમેદવાર અકીલ શાનું ચોધાર આંસુએ રોય પડ્યા
  • 15 વર્ષના સંઘર્ષ બાદ મળ્યું પરિણામ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને રાજ્યમાં જશ્નનો માહોલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો કાનપુરની બેગમપુરવા બેઠક પરથી વાયરલ થયો છે. જેમાં સપાના ઉમેદવાર અકીલ શાનુંની જવલંત જીત થતા અકીલ શાનું ખુશીના માર્યા ચોધાર આંસુએ રોય પડ્યા હતા.

 

ખૂબ સંઘર્ષ બાદ જીતનો સ્વાદ ચાખવા મળ્યો
મહત્વનું છે કે નેતાજી છેલ્લા 15 વર્ષથી જીત માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જીતની જાણ થતાં પ્રથમ તો વિશ્વાસ આવ્યો ન હતો અને બાદમાં સત્તાવાર રીતે જાહેર થતાં તે રડી પડ્યા હતા.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ભારે હૈયે જણાવી રહ્યા છે. કે ખૂબ સંઘર્ષ બાદ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.

અકીલ શાનુંએ જણાવ્યું કે...

અકીલ શાનું રડતી હાલતનો વીડિયો હાજર લોકોમાંથી કોઇ નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. જેમાં તે જણાવી રહ્યા હતા કે કાનપુરની બેગમપુરવાની આ બેઠક પરથી મારી સામે ખૂબ ધનાઢય વ્યક્તિઓ પણ ચૂંટણી લડતા હતા. આથી મને આ વખતે જીતનો વિશ્વાસ ન રહ્યો અને આંખમાંથી હરખના આંસુ નીકળ્યા. લાંબા સમય બાદ મળેલી જીતને લઈને તેઓએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Akil Shana Begpurwa seat Karnataka Elections કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નેતાજી રોય પડ્યા Karnataka Elections News 2023

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ