બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 In just 0.6 seconds, Dhoni jumped and took a huge catch, video viral

IPL 2024 / માત્ર 0.6 સેકન્ડમાં ધોનીએ 2.3 મીટર છલાંગ લગાવી એવો જોરદાર કેચ પકડ્યો, કે Video જોતા જ રહી જશો

Megha

Last Updated: 08:37 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઠમી ઓવરના ત્રીજા બોલ પર MS ધોનીએ કેચ પકડ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે. ધોનીએ 42 વર્ષની વયે જે ચપળતા સાથે કેચ પકડ્યો તેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

CSK એ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર 63 રનથી જીત મેળવી હતી, આ દરમિયાન MS ધોની દ્વારા પકડવામાં આવેલ એક કેચનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન વિજય શંકરનો કેચ લેવા માટે માહીએ 0.60 સેકન્ડના રિએક્શન ટાઈમ સાથે લગભગ 2.3 સેકન્ડનો કૂદકો લગાવ્યો અને ડાઈવિંગ કરીને શાનદાર કેચ પકડ્યો હતો.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ