બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / In the first week of August, these 5 zodiac signs will benefit, the expected work will be exceeded, see the weekly horoscope.

Weekly Rashi / ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આ 5 રાશિના જાતકોને લાભ જ લાભ, ધાર્યા કામ પડશે પાર, જુઓ સાપ્તાહિક રાશિફળ

Vishal Khamar

Last Updated: 08:02 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહ 31 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી રહેશે. આ અઠવાડિયે ઘણી રાશિઓને આર્થિક લાભ થશે અને કેટલીક રાશિના જાતકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે આવનારું નવું અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે.

ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. નવું સપ્તાહ 31મી જુલાઈથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી રહેશે. આ આવનારા નવા સપ્તાહની શરૂઆતમાં શ્રાવણનાં ચોથા સોમવાર, શ્રાવણ અધિક પૂર્ણિમા અને સંકષ્ટી ચતુર્થી પણ આવી રહી છે. જેના કારણે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક અઠવાડિયું દરેક માટે અલગ અલગ હોય છે. નવા સપ્તાહની શરૂઆત સાથે કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે અને કેટલાકને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કે નવું અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે.

મેષ

મેષ રાશિના જાતકોએ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. નેતૃત્વ ક્ષમતા વધુ વધશે. સરકારી કામમાં સફળતા મળશે. તમને ભાગ્યનો સાથ મળશે. પરિવારના સભ્યોની વાત સાંભળો.

વૃષભ
વૃષભ સાથે કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. આ અઠવાડિયે લાંબા અંતરની મુસાફરીમાં સાવચેત રહો. કાર્યો પર તમારું વધુ ધ્યાન રાખો. ઘરેલું વિખવાદથી સાવધ રહો. કરિયર પર ધ્યાન આપવાનો સમય છે.

મિથુન
ધનલાભની તકો મળશે. તમારી નેતૃત્વ ક્ષમતા વધશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે આ અઠવાડિયે નાણાકીય લાભ મેળવી શકો છો. સમય સારો છે. આ સમયનો લાભ ઉઠાવો. 

કર્ક
કર્ક રાશિના લોકોને આ અઠવાડિયે નાણાંકીય લાભ માટે કરેલા પ્રયાસો સફળ થશે. કર્ક રાશિ વાળા હંમેશા ભાવુક થઈને નિર્ણય લેવાનું ટાળો.

સિંહ
સિંહ રાશિવાળા લોકોને સરકારી કામોમાં સફળતા મળશે. તમારી નેતૃત્વ ક્ષમતા વધુ વધશે. ભાગ્યનો સાથ મળશે. ખર્ચને નિયંત્રણમાં રાખો.

કન્યા
કન્યા રાશિવાળા લોકોને સરકારી ક્ષેત્રોમાં સફળતા મળશે. નોકરીમાં સાનુકૂળ પરિણામ મળી શકે છે. કારકિર્દીમાં આગળ વધવાનો માર્ગ મળશે. તમારા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

તુલા
તુલા રાશિવાળા લોકોને આ અઠવાડિયે નાણાકીય લાભ મળશે. તમારા સન્માન અને કીર્તિમાં વધારો થશે. અભિમાનને તમારા કામ પર હાવી ન થવા દો. આ અઠવાડિયે પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લાભદાયી બની શકે છે. દરેક કામ નમ્રતાથી કરો.

વૃશ્ચિક
પ્રવાસ કરવાથી કારકિર્દીમાં સુધારો થશે. તેમજ ધન લાભ પણ થશે. મિલ્કત સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ આ સમયે થશે. આ અઠવાડિયે પારિવારિક ચિંતાઓ પણ દૂર થશે. સપ્તાહના અંતમાં પૈસા અથવા કીમતી વસ્તુઓની ખોટ થઈ શકે છે.

ધન
મિત્રો સહયોગી રહેશે. તમારા બિઝનેસ પર વધારે ધ્યાન આપો. અંગત બાબતોમાં ધીરજ રાખો. યોજનાઓના અમલીકરણમાં વધારો. વડીલો પ્રત્યે માન રાખો. સંતાન પક્ષ સુખમાં વધારો કરશે. બુદ્ધિનો લાભ લો.

મકર
વેપારમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો વિજય થશે. શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખવો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત સફળ થશે. કાર્યક્ષેત્રમાં નવી તકોનું સર્જન થશે. મહત્વપૂર્ણ કાર્યો પછીથી પૂર્ણ કરો.

કુંભ
સરળતાથી આગળ વધો. આકસ્મિક મુસાફરી શક્ય છે. નવા લોકો સાથે નિકટતા વધશે. મહત્વપૂર્ણ કામોમાં ઉતાવળ ન બતાવવી. વડીલોનો સાથ મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. નોકરી ધંધામાં અનુશાસન રાખો. ઉત્તરાર્ધમાં નફો વધશે.

મીન
મિત્રોનો સંગાથ તમને ઉત્સાહિત રાખશે. હિંમત પ્રબળ રહેશે.  સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. પૂર્વાર્ધમાં મહત્વપૂર્ણ કામ પૂરા કરવાનું વિચારો. વ્યાવસાયીકરણથી ઉત્તરાર્ધમાં ફાયદો થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ