ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / if-you-are-using-sbi-icici-hdfc-apps-be-alert

NULL / તમારા મોબાઇલમાં છે SBI ICICI HDFC સહિત આ 14 એપ તો થઇ જાવ સાવધાન!

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે તમારા મોબાઇલ ફોનમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરવા માટે એપ ડાઉનલોડ કરી રાખી છે તો સાવધાન થઇ જજો. ભારતમાં બે નવા વાયરસ મોબાઇલ ફોનમાં બેંકિંગ એપ્સને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ વાયરસ તમને લાખો રૂપિયાનો ચૂનો લગાડી શકે છે એટલે કે તમારું બેંક અકાઉન્ટ પૂરી રીતે ખાલી કરી શકે છે. ભારતમાં બેંક ટૂ-ટાઇમ યૂઝર ઓન્થેટિકેશનનો ઉપયોગ કરે છે. સિક્યોરિટી એક્સપર્ટ્સે જણાવ્યું છે કે આ બે વાયરસ ટૂ-ટાઇમ યૂઝર ઓન્થેટિકેશનમાં પણ ઘૂસી શકે છે. એટલે કે આ સિસ્ટમમાં ઘૂસીને બેંક ખાતા સુધી પહોંચી શકે છે. આ વાયરસ હેકર્સને OTP પૂરું પાડે છે જેનાથી હેકર્સ સરળતાથી બધા પૈસા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. કોમ્પ્યૂટર સિક્યોરિટી ફર્મ ક્વિક હીલે આ ખતરનાક વાયરસની શોધ કરી છે. આ વાયરસનું નામ Android.Marcher.C અને Android.Asacub.T છે. 

આ વાયરસ યૂઝરની ખાનગી અને બેંકિંગ ડેટા સુધી પહોંચવા માટે મોબાઇલ યૂઝરસની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે વાયરસ Facebook WhatsApp Instagram Twitter અને Skype દ્વારા બેંકિંગ એપ્સ અને સંવેદનશીલ સૂચનાઓ સુઘી પહોંચી બનાવી રહ્યા છે. જે બેકિંગ એપ્સ આ વાયરસના ટાર્ગેટ પર છે એટલે કે જે બેંકોની એપ્સમાં ઘૂસીને આ વાયરસ ગોટાળા કરી શકે છે. એમાં SBI ICICI Axis બેંક છે. 

આ ઉપરાંત HDFc Bankve Mobile Banking Lite યૂનિયન બેંકની મોબાઇલ બેંકિંગ બેંક ઓફ બરોડા mPassbook માં આ વાયરસ અટેક કરી શકે છે અને ગ્રાહકોને ચૂનો લગાવી શકે છે. 

જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો Twitter Facebook WhatsApp Messenger Google Chrome Instagram Skype Line પણ આ ખતરનાક વાયરસના ટાર્ગેટ પર થે આ વાયરસ એ પ્લેટફોર્મ દ્વારા ઘૂસીને યૂઝર્સની પર્સનલ ઇન્ફોર્મેશન ચોરી કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ