ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-increase-internet-speed-in-android-smartphones

NULL / સ્માર્ટફોનમાં ચાલે છે સ્લો ઇન્ટરનેટ આ TRICKથી મદદથી વધારો સ્પીડ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગત દિવસોમાં આવેલી એક રિપોર્ટ અનુસાર ભારતમાં લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કૉલ કરવા કરતાં નેટ સર્ફિંગ કરવા માટે વધારે કરે છે. નેટ સર્ફિંગને કારણે ક્યારેક ક્યારેક યૂઝર્સને સ્લો ઇન્ટરનેટની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના કારણે યૂઝર્સ પરેશાન થઇ જાય છે. 4G પ્લાન હોવા છતાં યૂઝર્સમાં 4G સ્પીડ નથી મળતી જેના કારણે યૂઝર્સ ટેલિકૉમ કંપનીઓને ફરિયાદ કરે છે.

આજે અમે તમને કેટલાક એવા સેટિંગ્સ જણાવીશું તેની મદદથી તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સ્પીડ 40% સુધી વધી શકે છે. આ ટિપ્સ સરળ છે અને યૂઝર્સ સરળતાથી તેણે ફૉલો કરી શકે છે. દેશમાં લગભગ 80-85% સ્માર્ટફોન યૂઝર્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. એન્ડ્રોઇડ યૂઝર્સ નેટ સર્ફિંગ માટે ડિફૉલ્ટ સર્ચ એન્જિન ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે.

જો યૂઝર્સ ક્રોમની સેટિંગમાં જઇને કેટલાક બદલાવ કરે તો ઇન્ટરનેટની સ્પીડ વધશે અને સ્લો ઇન્ટરનેટની મુશ્કેલીમાંથી છૂટકારો મળશે. ક્રોમ બ્રાઉઝરના કૈશે ક્લિયર ન હોવાને કારણે યૂઝર્સને બ્રાઉઝિંગ કરતા સમયે ધીમા ઇન્ટરનેટનો સામનો કરવો પડે છે. આ સિવાય મોબાઇલના ડાઉનલોડ સેક્શન ક્લિયર ન હોવાને કારણે  યૂઝર્સને સ્લો ઇન્ટરનેટનો સામનો કરવો પડે છે.  આ માટે જો સમય સમય પર ડાઉનલોડ સેક્શનને ક્લિયર કરતા રહેશો તો આ અસુવિધા નહી પડે.

આ રીતે વધારો ઇન્ટરનેટની સ્પીડ:

- સૌથી પહેલા ફોન સેટિંગમાં જઇને સેલ્યૂલર નેટવર્ક અથવા તો મોબાઇલ નેટવર્ક પર ટેપ કરો.

- જો સેલ્યૂલર નેટવર્ક ના દેખાય તો સેટિંગ્સમાં More ઑપ્શનમાં જાઓ.

- હવે જે સિમથી તમે 4G ડેટા ચાલી રહ્યો છે તેના પર સિલેક્ટ કરો. 

- હવે Access Poin Name પર જાઓ અને જે સિમના ડેટા યૂઝ કરો તેના પર ટેપ કરો. 

- હવે તમારી સામે સેટિંગની લિસ્ટ ખુલશે તેમાં સર્વર પર ટેપ કરો. 

- એ જગ્યા પર www.google.com લખીને ઑકે કરી દો.

- હવે નીચે સ્ક્રોલ કરી ઓથેન્ટિકેશન ટાઇપ પર ટેપ કરો.

- આ જગ્યા પર NONE ટેપ કરો જેને બદલીને તમે ટેપ કરી દો.

- નીચે તમને APN ટાઇપનો વિકલ્પ દેખાશે જેના પર જઇને ડિફૉલ્ટ લખી દો.

- આટલું કર્યા પછી ઉપરની જમણી તરફ 3 ડૉટ પર ટેપ કરો.

- અહીંયા સેવનો વિકલ્પ આવે તેણે ટેપ કરો.

સેટિંગ સેવ થવા પર તમારા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ પહેલા કરતા વધી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ