ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-check-phone-location-technology-news

NULL / માત્ર આ એક જ સ્ટેપથી Truecaller વગર આવી રીતે નિકાળો કોઇ પણ નંબરનું લોકેશન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ફોન પર ઘણી વખત અનજાણ્યા નંબરથી કોલ આવે છે. કેટલાક કોલ તો એવા પણ હોય છે જે વારંવાર પરેશાન કરે છે. એવામાં યૂઝર આ નંબરને બ્લેક લિસ્ટેડ કરી દે છે અથવા તો કોલ જ ઉપાડતો નથી. જે યૂઝરના ફોનમાં Truecaller એપ હોય છે એમને ઘણી વખત ફોનનું લોકેશન અને કોણા નામ પર રજિસ્ટર્ડ છે એ માટે માહિતી મળી જાય છે. પરંતુ જેની પાસે આ એપ નથી એ લોકો જાણી શકતા નથી. જો કે  bharatiyamobile એવી વેબસાઇટ છે જ્યાંથી કોઇ પણ નંબરની ડિટેલ ઘર બેઠા જ જાણી શકીએ છીએ. 

સૌથી પહેલા યૂઝરને પોતા ફોન અથવા ડેસ્કટોપ પર trace.bharatiyamobile.com વેબસાઇટ ઓપન કરવી પડશે. 

અહીંયા કોઇ પણ નંબરને નાંખીને સર્ચ કરો છો ત્યારે એનાથી જોડાયેલી ડિટેલ અને લોકેશન જોવા મળે છે. 

અહીંયા જે ડિટેલ સર્ચ થાય છે એમ નંબરથી જોડાટેલી ટેલિકોમ ઓપરેટરની પણ જાણકારી આપેલી હોય છે. સાથે જ નંબર GSM છે અથવા CDMA છે એની પણ ડિટેલ હોય છે. 

સાથે જ નંબરથી જોડાયેલી અન્ય ડિટેલ અહીંયા નીચેની તરફ મેન્શન હોય છે. જેમાં ફોન કયા રાજ્યનો છે એ જાણકારી પણ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ