હેલ્થ ટીપ્સ / ઠંડીની સીઝનમાં હાર્ટ પેશન્ટે વહેલી સવારે ચાલવા ન જવું જોઇએ, જાણો શું કાળજી રાખશો

heart patients should not go for walk in winters

વાતાવરણમાં ઠંડી હવાઓના કારણે ધુમાડા અને પ્રદુષણના કણો મિક્સ થઇ જાય છે. આ કારણે તે સંપુર્ણ રીતે ઉપર જઇ શકતા નથી. તે એલર્જી બનીને અસ્થમા અને એલર્જીના દર્દીઓની સ્થિતિને ગંભીર કરી દે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ