બ્રેકિંગ ન્યુઝ
આ કલેક્શનમાં વધારો કોરોના પછીની સુધરી રહેલી ઈકોનોમી અને તહેવારોમાં માંગમાં થયેલા વધારાનું પ્રતીક છે. નોંધનીય છે કે 1 જુલાઈ 2017માં GST શરુ કરવામાં આવ્યો હતો. GSTની શરૂઆત પછી આ સૌથી વધુ ટેક્સ કલેક્શન છે.
ADVERTISEMENT
GSTR-3Bના રિટર્નની સંખ્યા 87 લાખ
GSTR-3Bના રિટર્નની સંખ્યા આ મહિને 87 લાખ છે. આ મહિને ગયા વર્ષ કરતા ગુડ્સ ઈમ્પોર્ટનો રેવન્યુ 27% વધ્યો છે જયારે ડોમેસ્ટિક ટ્રાન્સેક્શનનો રેવન્યુ 8% વધ્યો છે.
ADVERTISEMENT
છેલ્લા 3 મહિનાથી GST કલેક્શન 1 લાખ કરોડનો આંકડો વટાવી રહ્યો છે. આ આંકડો ડિસેમ્બર 2019 કરતા 12% વધારે છે. ડિસેમ્બરમાં GST કલેક્શનનો વર્ગીકરણ આ પ્રમાણે છે.
ADVERTISEMENT
સરકારની આ મહિનાની GST આવક આ પ્રમાણે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.