બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / gangster lawrence bishnoi busted gujarat ats to probe drug procurement case from pakistan

BIG NEWS / ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ગુજરાત ATSએ લીધી, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે, જાણો મામલો

Dinesh

Last Updated: 11:17 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસની ટીમે લોરેન્સ બિશ્વોઈની કસ્ટડી લેવા માટે પટિયાણા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી જે મામલે કોર્ટે અરજી મંજૂર પણ કરી દીધી છે

  • લોરેન્સ બિશ્વોઈનું કનેક્શન હવે પાકિસ્તાનથી ખુલ્યું
  • પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો આરોપ
  • ગુજરાત એટીએસ લોરેન્સ બિશ્વોઈની પૂછપરછ કરશે

દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્વોઈનું કનેક્શન હવે પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, તેના પર પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો આરોપ છે અને ગુજરાત એટીએસની ટીમે લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાણા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી જે મામલે કોર્ટે અરજી મંજૂર પણ કરી દીધી છે. જે સમગ્ર મામલે ગુજરાત એટીએસ લોરેન્સ બિશ્વોઈની પૂછપરછ કરશે, તેમજ મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે.

એનો ઘમંડ તોડી નાખીશું', લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ફરી આપી મોતની ધમકી, કેમ  બન્યો લોહી તરસ્યો I Will break his ego': Jailed gangster Lawrence Bishnoi  says about Salman Khan

ગુજરાત એટીએસેએ કસ્ટડી મેળવી
આપને જણાવી દઈએ કે,  ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની આરોપી સહિત 8 લોકોની દબોચી લીધા હતાં. ગુજરાત એટીએસ હવે પ્રોડક્શન વોરેન્ટ જાહેર કરી ગુજરાતના NDPSના એક કેસમાં પૂછપરછની માંગ કરવામાં આવી હતી જે પૂછપરછ મામલે ગુજરાત એટીએસેએ પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં પૂછપરછ માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે. લોરેન્સની કસ્ટડી હવે ગુજરાત એટીએસે લીધ અને તેની હવે સઘન પૂછપરછ કરાશે.

લોરેન્સ બિશ્નોઈનો આતંક
લોરેન્સ બિશ્નોઈનો આતંક વધુને વધુ વધતું જતું હોય તેવું જણાઈ રહ્યું હતું તેણે અભિનેતા સલમાનખાન, ઉદ્વવ ઠાકરે જૂથની શિવસેના નેતા સંજય રાઉત તેમજ રાખી સાંવત સહિત અનેક લોકોને ધમકી પણ આપી છે  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ