બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ટેક અને ઓટો / Former Xiaomi head warns parents and says why smartphones are dangerous for children? In such a situation, parents should take care of these things
Pravin Joshi
Last Updated: 05:27 PM, 20 May 2023
સ્માર્ટફોન આપણા જીવનનો એક એવો ભાગ બની ગયો છે જેના વગર કોઈ પણ કામ થઈ શકતું નથી.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકો પર તેની શું અસર થઈ રહી છે.બાળકો માટે મોબાઈલ હોવો એ સામાન્ય બાબત બની ગઈ છે. બાળકોના હાથમાં ગેમ્સ અને પુસ્તકો ઉપરાંત ફોન પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકો પર તેની ખરાબ અસર પડી રહી છે, કારણ કે બાળકો આઉટડોર એક્ટિવિટીઝ ભૂલી ગયા છે. દરમિયાન Xiaomi ઇન્ડિયાના ભૂતપૂર્વ વડા મનુ કુમાર જૈને પણ તેમની LinkedIn પ્રોફાઇલ પર ધ્યાન દોર્યું છે કે ફોન કેવી રીતે બાળકોને બરબાદ કરી રહ્યો છે.
માતા-પિતાએ શું કરવું જોઈએ
જૈન એક સ્માર્ટફોન કંપનીના ભૂતપૂર્વ વડા છે અને તેમણે સ્માર્ટફોનના ઉપયોગ સામે ચેતવણી આપી છે કે માતા-પિતાએ એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે બાળકો બિનજરૂરી રીતે ફોનનો ઉપયોગ ન કરે. અહીં અમે તમને જણાવીશું કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને આ માટે માતા-પિતાએ શું કરવું જોઈએ.
બાળકો પર સ્માર્ટફોનની ખરાબ અસર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir