બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film kanguva teaser will come on 19 march makers will reveal the release date

મનોરંજન / આવી રહ્યું છે Kanguva નું ધમાકેદાર ટીઝર, સાથે ફિલ્મની તારીખનું પણ કરાશે એનાઉન્સમેન્ટ

Arohi

Last Updated: 04:56 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kanguva Teaser: મેકર્સ 'કાંગુઆ'ના ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ અનાઉન્સમેન્ટ કરી શકે છે. ચર્ચા છે કે સૂર્યાની આ ફિલ્મને થ્રીડી અને આઈ-મેક્સમાં 39 ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે.

સાઉથ સુપરસ્ટાર સૂર્ય હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કાંગુવાને લઈને ચર્ચામાં છે. ફિલ્મની જાહેરાત બાદથી ફેંસ સૂર્યાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે કાંગુવાને લઈને એક મોટુ અપડેટ સામે આવ્યું છે. નિર્દેશક સિરૂથાઈ શિવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે. 

38 ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ 
મહત્વનું છે કે મેકર્સ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ 'કાંગુવા'નું ટીઝર મંગળવારે એટલે કે કાલે સાંજે 4.30 વાગ્યે રિલીઝ કરવામાં આવશે. આશા છે કે ટીઝરની સાથે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટની પણ અનાઉન્સમેન્ટ કરી શકે છે. ચર્ચા છે કે ફિલ્મને આ થ્રીડી અને આઈ-મેક્સમાં 38 ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે. 

વધુ વાંચો: અંતે એલ્વિશ યાદવે કબૂલ્યું, પૂછપરછમાં સાપના ઝેરને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો, જુઓ શું કહ્યું

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kanguva (@kanguvathemovie)

બોબી દેઓલના પાત્ર પર સૌની નજર 
ફિલ્મમાં સૂર્યા ઉપરાંત દિશા પટણી અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની એક એક અપડેટ પર ફેંસની ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જેનાથી જાણવા મળી રહ્યું છે કે દર્શક ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં બોબી વિલનની ભુમિકામાં જોવા મળશે. જેમાં તેમણે ઉધિરનનું પાત્ર નિભાવ્યું છે. એનિમલ બાદ દર્શક એક વખત ફરી બોબી ને વિલનના પાત્ર પર પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ