બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / અજબ ગજબ / વિશ્વ / family buys a husky puppy later it turned out to fox

બાપ રે! / જેને DOG સમજીને પાળી રહ્યાં હતા તે નીકળ્યું ખતરનાક જાનવર, કેટલાય જીવ લીધા પછી...

Kinjari

Last Updated: 12:26 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને ડોગ કે કેટ પાળવાનો શોખ હોય છે, હાલમાં જ એક પરિવાર સાથે શ્વાનને લઇને એવી ઘટના ઘટી કે તમે જાણશો તો હોશ ઉડી જશે.

  • પરિવાર શ્વાન સમજીને પાળી રહ્યાં હતા જાનવર
  • આ ઘાતક જાનવરે લીધા લોકોના જીવ ?
  • ફોરેસ્ટ અધિકારીએ આવીને ખોલી દીધી પોલ

શ્વાન પાળવો પડ્યો ભારે 
પેરુમાં કોમસમાં રહેતા એક પરિવારને ડોગ પાળવાનો શોખ હતો. જેના કારણે તેમને થોડા સમય પહેલા એક કુતરાનું બચ્ચુ ખરીદ્યું હતું. જેમ જેમ આ બચ્ચું મોટુ થતું ગયું તેમ તેમ તેની હરકતો ખતરનાક થતી ગઇ. આ શ્વાને આસપાસની મરઘીઓ તેમજ નાના જાનવરોને મારવાની શરૂઆત કરી દીધી હતી જે બાદ આ પરિવારે ફોરેસ્ટ વિભાગને સુચના આપી દીધી હતી. ફોરેસ્ટ અધિકારીએ જે જણાવ્યું તે તમારા હોશ ઉડાવી દેશે. 

હસ્કી બ્રિડનો શ્વાન
મિડીયા રિપોર્ટ્સ અનુસાર કોમસમાં રહેતા આ પરિવારે સેન્ટ્રલ લીમાની એક નાની દુકાનમાંથી હસ્કી બ્રિડનું એક પપી ખરીદ્યું હતું. જેના માટે તેમણે 13 ડૉલરની કિંમત ચૂકવી હતી. પરિવાર તેને ઘરે લાવ્યો અને નામ રન રન રાખ્યું હતું. 

ફોરેસ્ટ અધિકારી આવ્યા ઘરે
આસપાસના લોકોની ખૂબ ફરિયાદ મળી તો પરિવારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે, તમે જેને પાલતુ શ્વાન તરીકે પાળી રહ્યાં હતા તે એક શિયાળ છે. જ્યારે તેનો પુત્ર તે કૂતરાને લઈને ઘરે આવ્યો ત્યારે કૂતરાને ખૂબ જ ઈજા થઈ હતી. થોડા દિવસની સારવાર બાદ તે સાજો થઈ ગયો. આ પછી તેણે તેના ડોગને અન્ય કૂતરા સાથે રમવા માટે છોડી દીધો. પહેલા તો બધું બરાબર ચાલતું હતું, પરંતુ જ્યારે શિયાળ ધીમે ધીમે મોટું થયું ત્યારે તેણે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું. શિયાળે પડોશીઓની મરઘીઓ અને બતકો પર હુમલો કરવાનું શરૂ કર્યું અને ઘણાને મારી નાખ્યા. આ પછી પાડોશીઓએ નુકસાનની માંગણી શરૂ કરી, ત્યારબાદ મેરીબેલ કંટાળી ગઈ અને વન વિભાગને જાણ કરી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ