બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / electricity bill will reduce like this how to use ac tips

ફાયદાની વાત / હવે મનફાવે ત્યારે AC ચલાવો, આવશે અડધાથી પણ ઓછું બિલ, બસ ફૉલો કરો આ ટિપ્સ ને જુઓ પછી...

Bijal Vyas

Last Updated: 01:18 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક એસી યુઝરને વીજળીના બિલનું ટેન્શન રહે છે, જેના કારણે ઘણી વખત આપણે વારંવાર એસી ચલાવીએ છીએ અને પછી તેને બંધ કરીએ છીએ, પરંતુ શું આ યોગ્ય ઉપાય છે?

  • માર્કેટમાં આવનારા ઇન્વર્ટર એસી તમારા ટેન્શનનો ઉકેલ છે
  • Inverter AC સામાન્ય AC કરતા ઓછો પાવર વાપરે છે
  • તમારે તમારા ACની સમય-સમય પર સર્વિસ કરાવવી જોઈએ

AC Electricity Bill: ઉનાળાની ઋતુમાં એસી એક એવી ઈલેક્ટ્રોનિક વસ્તુ છે જે સૌથી વધુ માંગમાં આવે છે. પરંતુ તે તેની સાથે એક ટેન્શન પણ લાવે છે, તે છે વીજળીનું બિલ, એટલે કે દરેક એસી યુઝરને વીજળીના બિલનું ટેન્શન રહે છે. આ કારણે ઘણી વખત આપણે વારંવાર એસી ચલાવીએ છીએ અને પછી તેને બંધ કરીએ છીએ, પરંતુ શું આ યોગ્ય ઉપાય છે? આખરે ક્યાં સુધી તમે આવું કરતા રહેશો કે તમે એસી બંધ કરીને ચલાવતા રહેશો. તો આવો આવી સમસ્યાને દૂર કરવાની ટિપ્સ વિશે જાણીએ, જેનાથી તમે તમારું વીજળીનું બિલ અડધું ઘટાડી શકો છો.

ઘરના વધતા ઇલેક્ટ્રિસિટી બિલથી છો પરેશાન! તો અપનાવો વીજબીલ ઘટાડવાના આ 5 ઉપાય electricity  bill reduce with 5 easy steps

ઘરમાં લગાવો Inverter AC
જો તમે હજુ સુધી ઘરમાં AC નથી લગાવ્યું અને તમે ટેન્શન લઈ રહ્યા છો કે AC ના કારણે બિલ વધુ આવશે તો હવે આ ટેન્શનને બાજુ પર રાખો. વાસ્તવમાં, માર્કેટમાં આવનારા ઇન્વર્ટર એસી તમારા ટેન્શનનો ઉકેલ છે. હા, Inverter AC સામાન્ય AC કરતા ઓછો પાવર વાપરે છે. એટલે કે વીજળીનો વપરાશ ઓછો થશે તો સ્વાભાવિક છે કે વીજળીનું બિલ પણ ઓછું આવશે. આ સિવાય ઇન્વર્ટર AC બનાવતી કંપની દાવો કરે છે કે આ AC લગાવીને તમે 15-25 ટકા વીજળી બિલ બચાવી શકો છો.

Electricity Saverનો કરો ઉપયોગ
જો તમે ઇચ્છો કો વીજળીના બિલની ચિંતા ખતમ કરાનારુ  Electricity Saver ડિવાઇસનો ઉપયોગ કરી શકો છે. આમ તો માર્કેટમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને પદ્ધતિથી તમને ઇલેક્ટ્રિસીટિ સેવર ડિવાઇસ મળી જશે, જેને લગાવ્યા બાદ ઘણી વીજળીની બચત થઇ શકે છે. જેમ કે, MD Proelectra (MDP08) – Power saver આ એક ઇલેક્ટ્રિસિટી સેવર ડિવાઇસ છે જે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મળી જશે. 

જો તમારું AC પણ આપી રહ્યું છે આ 8 સંકેત, તો તુરંત કરાવી દેજો રિપેર નહીં  તો.... | If your AC is also giving these 8 signals get it repaired  immediately

આ ઉપરાંત, તમારે તમારા ACની સમય-સમય પર સર્વિસ કરાવવી જોઈએ, કારણ કે ઘણી વખત એસી વધુ વીજળીનો વપરાશ કરવા લાગે છે અને પરફોર્મન્સ પર પણ અસર થાય છે. જો તમે સમયસર સર્વિસિંગ કરાવો છો, તો AC પર ઓછો ભાર પડે છે અને તે સારું પરફોર્મ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ