Big News / કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની હાલત ગંભીર, બ્રેઇન ડેડ અવસ્થામાં, હૃદયમાં પણ વધી તકલીફ

doctors said raju shrivastava situation is serious

10 ઓગસ્ટના રોજ કોમેડિયન અને બીજેપી નેતા રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ