બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / ગુજરાત / BS courses will be started in Gujarat University as per UGC guidelines

નિર્ણય / ગ્રેજ્યુએટ બાદ હવે બેચલર ઓફ સાયન્સ પણ થશે, દેશમાં BS કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ

Dinesh

Last Updated: 11:41 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat University decision: વિદ્યાર્થી 3 વર્ષમાં BS પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશન ડીગ્રી ગણાશે અને 4 વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મળશે. BSનો કોર્સ નવા શૈક્ષણિક સત્ર જૂન-2024થી લાગુ કરવામાં આવશે

UGCની નવી પોલીસીને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા લાવવા BSના કોર્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી સ્ટ્રીમ મુજબ B.A, B.Com, Bsc, BCA, BBAનો વિદ્યાર્થી પ્રવેશ લઈ શકશે. જેને બેચલર ઓફ સાયન્સ એટલે કે BSની ડિગ્રી મળશે. 4 વર્ષના BSના કોર્સ બાદ માત્ર એક વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ શકશે. 

દેશમાં BS કોર્સ શરૂ કરનાર GU પ્રથમ યુનિવર્સિટી
વિદ્યાર્થી 3 વર્ષમાં BS પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશન ડીગ્રી ગણાશે અને 4 વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મળશે. BSનો કોર્સ નવા શૈક્ષણિક સત્ર જૂન-2024થી લાગુ કરવામાં આવશે. BS કોર્સ શરૂ કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી હોવાનો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો છે.

વાંચવા જેવું: મોદી જે કહે છે તે કરે છે, નવસારી પણ બનશે ઔધોગિક હબ: PM મોદીના સંબોધનની મોટી વાત

કેટલા વર્ષનો કોર્સ ?
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ ડિગ્રી વેદશી જાણકારી આપી હતી કે, વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા આવેશે તેમજ વિદેશી યુનિવર્સિટી સાથે ડ્યુઅલ ડિગ્રી, ટવીન ડિગ્રી તથા ક્રેડિટ ટ્રાન્સફરની સુલભતા આવશે. અત્રે જણાવીએ કે, 4 વર્ષના BSના કોર્સ બાદ પીજી માત્ર એક વર્ષમાં થઈ શકશે. સંશોધન તૈયાર રિસર્ચ સ્કોલર ઉગયોગી થશે. આમાં જે તે વિદ્યાશાખા વિદ્યાર્થી સ્ટ્રીમ મુજબ જેમ કે BA,Bcom, BCA, BBA તેમજ BVoc. નોવિદ્યાર્થી આ પ્રોગ્રામમાં પ્રવેશ લઈ શકશે જેને બેચસર ઓફ સાયન્સ અર્થાત BS/BS honouesની ડિગ્રી મળશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ