બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news rapper yo yo honey singh and tina thadani break up

સનમ બેવફા / ફરી તૂટ્યું હની સિંહનું દિલ, ગર્લફ્રેન્ડ ટીના સાથે બ્રેકઅપ! છૂટાછેડા બાદ બની હતી સહારો, હવે કરિયર પર કરશે ફોકસ

Arohi

Last Updated: 12:12 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Honey Singh Breakup: હની સિંહ અને ટીના થડાની એપ્રિલ 2022થી ડેટ કરી રહ્યા હતા. હવે જાણવા મળી રહ્યું છે કે બન્નેનું રિલેશન તૂટી ગયું છે. બન્નેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. આ પહેલા હની પત્ની શાલિની તલવારથી અલગ થઈ ચુક્યો છે.

  • ગર્લફ્રેન્ડ સાથે હની સિંહનું બ્રેકઅપ 
  • એપ્રિલ 2022થી કરી રહ્યા હતા ડેટ 
  • પહેલી પત્ની સાથે થયા છે ડિવોર્સ 

રેપર હની સિંહ બોલિવુડમાં હાલ ફરી પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. તેની લવ લાઈફની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. પત્ની શાલિની તલવારથી અલગ થયા બાદ હની સિંહને ગયા વર્ષે ટીના થડાનીના રૂપમાં નવો પ્રેમ મળ્યો હતો. પરંતુ હવે ખબર છે કે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. 

 

અહીં સુધી કે બન્નેએ સોશિયલ એકાઉન્ટથી એક બીજાના ફોટો પાણ ડિલિટ કરી દીધા છે. હની ગયા થોડા દિવસોથી સતત ટીનાને લઈને ચર્ચામાં હતો પરંતુ હવે બન્નેનું આ રીતે અલગ થવું બધાની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tina Thadani (@tinathadani)

હાલ ગીત 'છોટૂ મોટૂ'ને લઈને ચર્ચામાં હની 
હની સિંહ હાલ ફિલ્મ "કિસી કા ભાઈ કિસી કી જાન"ના ગીત 'છોટૂ મોટૂ'ને લઈને ચર્ચામાં છે. બીજી તરફ તેની પર્સનલ લાઈફમાં પણ હવે ટોકિંગ પોઈન્ટ બની ગયા છે. હની અને ટીનાની વચ્ચે સાથે કમ કરતી વખતે નીકટતા આવી હતી. ત્યાર બાદ એપ્રિલ 2022થી બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. હનીએ ટીનાની સાથે ઘણા ફોટોઝ અને વીડિયોઝ પણ શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા હતા. 

બન્ને આપી રહ્યા કરિયર પર ધ્યાન 
હની અને ટીનાના રસ્તા કેમ અલગ થયા? તેને લઈને બન્નેની તરફથી કોઈ ઓફિશ્યલ નિવેદન નથી આવી રહ્યું. પરંતુ મીડિયા રિપોર્ટ્સની માનીઓ તો બન્ને હાલ પોતાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. સાથે જ બન્નેની વચ્ચે અમુક મનભેદ પણ છે. માટે બન્ને થોડો સમય આપવા માંગે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tina Thadani (@tinathadani)

ત્યાં જ હની લાંબા બ્રેક બાદ એક વખત ફરીથી બોલિવુડમાં ફરી પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે માટે તે પર્સનલથી વધારે પ્રોફેશનલ લાઈફ પર ફોકસ કરવા માંગે છે. આ બાજુ એક ઈન્ટરવ્યૂમાં હનીએ કહ્યું કે 'આવનાર આલબમમાં તેને ઘણા ફેરફાર કરવા પડ્યા કારણ કે તે પ્રેમમાં હતા. પરંતુ હવે તે પ્રેમમા નથી.' એટલી હની પહેલાથી બ્રેકઅપને લઈને ઈશારો કરી ચુક્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ