બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 'BJP's revenue has increased by 50%, and yours?' Rahul Gandhi Sneers at the government

નિવેદન / 'ભાજપની આવક 50% વધી છે, અને તમારી?' રાહુલ ગાંધીનો સરકારને ટોણો

Published By: Premal

Last Updated: 12:30 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યો ભાજપની આવકમાં વધારો  
ભાજપને ઇલેકટોરાલ બોન્ડના મધ્યમથી મળ્યું મહત્તમ દાન
એક રિપોર્ટમાં ADRના હવાલા દ્વારા કરવામાં આવ્યો દાવો

રાહુલ ગાંધીએ સવાલ પૂછતા લખ્યું કે, ભાજપની ઇન્કમ 50 ટકા વધી ગઈ છે પરંતુ લોકોની ઇન્કમમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ તેની ટ્વિટમાં એક રિપોર્ટનું ઉલ્લેખ કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2019 થી 2020 દરમિયાન ભાજપની ઇન્કમમાં 50 ટકા વધારો જોવા મળ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ભાજપને મહત્તમ દાન ઇલેકટોરાલ બોન્ડના મધ્યમથી મળ્યું છે. 

 

 

એક રિપોર્ટમાં ADRના હવાલા દ્વારા કરવામાં આવ્યો દાવો
રાહુલ ગાંધીએ શનિવારે ભાજપ પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું કે, 'ભાજપની આવક 50% વધી છે, અને તમારી?' રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં તે રિપોર્ટનો સ્ક્રીન શોટ પણ મૂક્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપની આવકમાં વધારો જોવા મળ્યો છે. એક રિપોર્ટમાં ADRના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે તેની કુલ આવક 3623.28 કરોડ રૂપિયા જાહેર કરી છે અને તેમાં મહત્તમ દાન ઇલેકટોરાલ બોન્ડના મધ્યમથી એકત્રિત થયું છે

 

સંકળાયેલા મુદ્દાઓ

'BJP'srevenue Rahul gandhi's tweet Sneers rahul gandhi Rahul Gandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ