બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / BJP releases 3 candidates list for the upcoming gujarat elections
ADVERTISEMENT
ભાજપે જાહેર કરેલા ત્રણ બેઠકોના ઉમેદવારોમાં ખેરાલુ બેઠક પર ચૌધરી સમીકરણ કામ કરી ગયું છે જેમાં ભાજપે સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે માણસા બેઠક પરથી જયંતી પટેલને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ગરબાડા બેઠક પરથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.
BJP releases its 5th list comprising of 3 candidates to contest for the upcoming Gujarat Assembly Polls 2022 pic.twitter.com/J16iFfmqDH
— ANI (@ANI) November 16, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળતા જયરાજસિંહનું પત્તુ કપાયું
મહત્વનું છે કે, 4 બેઠકોને લઇને ભાજપ મૂંઝવણમાં મૂકાઇ ગયું હતું. ત્યારે અંતે ભાજપે આજે ત્રણ બેઠકોના નામ તો જાહેર કરી દીધા છે. પરંતુ ખેરાલુ બેઠક પરથી જયરાજસિંહ પરમારની ટિકિટ કપાઇ ગઇ છે. ખેરાલુમાં સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળતા જયરાજસિંહનું પત્તુ કપાયું ગયું છે. નોંધનીય છે કે, ખેરાલુ બેઠક પરથી જયરાજસિંહ પરમાર પ્રબળ દાવેદાર હતા. પરંતુ ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી ઉમેદવારનું નામ જાહેર કરતા જયરાજસિંહ પરમારના ખેરાલુથી ટિકિટ મેળવવાના સપના અધૂરા રહી ગયા છે. જયરાજસિંહ પરમાર કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
ADVERTISEMENT
અગાઉ AAPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

ADVERTISEMENT

ADVERTISEMENT
જુઓ AAPના ઉમેદવારોની બીજી યાદી

જુઓ AAPના ઉમેદવારોની પ્રથમ યાદી
| બેઠક | ઉમેદવારનું નામ |
| અબડાસા | પ્રધુમનસિંહ જાડેજા |
| માંડવી | અનિરુદ્ધ દવે |
| ભુજ | કેશવલાલ પટેલ |
| અંજાર | ત્રિકમ છાંગા |
| ગાંધીધામ | માલતી મહેશ્વરી |
| રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા |
| વાવ | સ્વરુપજી ઠાકોર |
| થરાદ | શંકર ચૌધરી |
| ધાનેરા | ભગવાનજી ચૌધરી |
| દાંતા(ST) | લધુભાઈ પારઘી |
| વડગામ(SC) | મણિભાઈ વાઘેલા |
| પાલનપુર | અનિકેતભાઈ ઠાકર |
| ડીસા | પ્રવીણ માળી |
| દિયોદર | કેશાજી ચૌહાણ |
| કાંકરેજ | કીર્તિસિંહ વાઘેલા |
| રાધનપુર | બાકી |
| ચાણસમા | દિલીપ ઠાકોર |
| પાટણ | બાકી |
| સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત |
| ખેરાલુ | બાકી |
| ઊંઝા | કિરીટ પટેલ |
| વિસનગર | ઋષિકેશ પટેલ |
| બહુચરાજી | સુખાજી ઠાકોર |
| કડી(SC) | કરશન સોલંકી |
| મહેસાણા | મુકેશ પટેલ |
| વિજાપુર | રમણ પટેલ |
| હિંમતનગર | બાકી |
| ઈડર(SC) | રમણલાલ વોરા |
| ખેડબ્રહ્મા(ST) | અશ્વીન કોટવાલ |
| પ્રાંતિજ | ગજેન્દ્ર પરમાર |
| ભિલોડા | પી સી બરંડા |
| મોડાસા | ભીખુભાઈ પરમાર |
| બાયડ | ભીખીબેન પરમાર |
| દહેગામ | બલરાજસિંહ ચૌહાણ |
| ગાંધીનગર સાઉથ | બાકી |
| ગાંધીનગર નોર્થ | બાકી |
| માણસા | બાકી |
| કલોલ | બાકી |
| વિરમગામ | હાર્દિક પટેલ |
| સાણંદ | કનુભાઈ પટેલ |
| ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ |
| વેજલપુર | અમિત ઠાકર |
| વટવા | બાકી |
| એલિસબ્રિજ | અમિત શાહ |
| નારણપુરા | જીતેન્દ્ર પટેલ |
| નિકોલ | જગદીશ પંચાલ |
| નરોડા | ડો.પાયલ કુકરાણી |
| ઠક્કરબાપાનગર | કંચનબેન રાદડિયા |
| બાપુનગર | દિનેશ કુશવાહ |
| અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ |
| દરિયાપુર | કૌશિક જૈન |
| જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ |
| મણિનગર | અમૂલ ભટ્ટ |
| દાણીલીમડા (SC) | નરેશ વ્યાસ |
| સાબરમતી | ડો. હર્ષદ પટેલ |
| અસારવા(SC) | દર્શના વાઘેલા |
| દસક્રોઈ | બાબુ પટેલ |
| ધોળકા | કિરીટ ડાભી |
| ધંધુકા | કાળુ ડાભી |
| દસાડા(SC) | પરષોત્તમ પરમાર |
| લીંબડી | કિરીટસિંહ રાણા |
| વઢવાણ | જિજ્ઞા પંડ્યા |
| ચોટીલા | શામજી ચૌહાણ |
| ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા |
| મોરબી | કાંતિ અમૃતિયા |
| ટંકારા | દુર્લભજી દેથરિયા |
| વાંકાનેર | જીતુ સોમાણી |
| રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ |
| રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ |
| રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા |
| રાજકોટ રૂરલ(SC) | ભાનુબેન બાબરીયા |
| જસદણ | કુંવરજી બાવળિયા |
| ગોંડલ | ગીતાબા જાડેજા |
| જેતપુર | જયેશ રાદડિયા |
| ધોરાજી | બાકી |
| કાલાવાડ(SC) | મેઘજી ચાવડા |
| જામનગર રૂરલ | રાઘવજી પટેલ |
| જામનગર નોર્થ | રીવાબા જાડેજા |
| જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી |
| જામજોધપુર | ચિમન સાપરિયા |
| ખંભાળિયા | બાકી |
| દ્વારકા | પબુભા માણેક |
| પોરબંદર | બાબુ બોખરીયા |
| કુતિયાણા | બાકી |
| માણાવદર | જવાહર ચાવડા |
| જૂનાગઢ | સંજય કોરડીયા |
| વિસાવદર | હર્ષદ રિબડિયા |
| કેશોદ | દેવાભાઈ માલમ |
| માંગરોળ | ભગવાન કરગઠિયા |
| સોમનાથ | માનસિંહ પરમાર |
| તાલાલા | ભગવાનભાઈ બારડ |
| કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા |
| ઉના | કાળુ રાઠોડ |
| ધારી | જે.વી કાકડીયા |
| અમરેલી | કૌશિક વેકરીયા |
| લાઠી | જનક તડાવિયા |
| સાવરકુંડલા | મહેશ કસવાલા |
| રાજુલા | હિરા સોલંકી |
| મહુવા- | શિવા ગોહિલ |
| તળાજા | બાકી |
| ગારિયાધાર | બાકી |
| પાલિતાણા | બાકી |
| ભાવનગર રૂરલ | પુરુષોત્તમ સોલંકી |
| ભાવનગર ઈસ્ટ | બાકી |
| ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી |
| ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા |
| બોટાદ | ઘનશ્યામ વિરાણી |
| ખંભાત | મહેશભાઈ રાવલ |
| બોરસદ | રમણભાઈ સોલંકી |
| આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર |
| ઉમરેઠ | ગોંવિદ પરમાર |
| આણંદ | યોગેશ પટેલ |
| પેટલાદ | બાકી |
| સોજીત્રા | વિપુલ પટેલ |
| માતર | કલ્પેશ પરમાર |
| નડિયાદ | પંકજ દેસાઈ |
| મહેમદાવાદ | બાકી |
| મહુધા | સંજયસિંહ મહિડા |
| ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર |
| કપડવંજ | રાજેશકુમાર ઝાલા |
| બાલાસિનોર | માનસિંહ ચૌહાણ |
| લુણાવાડા | જિજ્ઞેશકુમાર સેવક |
| સંતરામપુર(ST) | કુબેરભાઈ ડિંડોર |
| શહેરા | જેઠાભાઈ આહિર |
| મોરવાહડફ(ST) | નિમિષા સુથાર |
| ગોધરા | સી.કે.રાઉલ |
| કલોલ | ફતેસિંહ ચૌહાણ |
| હાલોલ | જયદ્રથસિંહ પરમાર |
| ફતેપુરા(ST) | રમેશ કટારા |
| ઝાલોદ(ST) | બાકી |
| લીમખેડા(ST) | શૈલેશ ભાભોર |
| દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી |
| ગરબાડા(ST) | બાકી |
| દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ |
| સાવલી | કેતન ઇનામદાર |
| વાઘોડિયા | અશ્વિન પટેલ |
| ડભોઈ | શૈલેષ મહેતા |
| વડોદરા સિટી (SC) | મનિષા વકીલ |
| સયાજીગંજ | બાકી |
| અકોટા | ચૈતન્ય દેસાઈ |
| રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ |
| માંજલપુર | બાકી |
| પાદરા | ચૈતન્ય ઝાલા |
| કરજણ | અક્ષય પટેલ |
| છોટાઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા |
| પાવી જેતપુર(ST) | બાકી |
| સંખેડા(ST) | અભેસિંહ તડવી |
| નાંદોદ (ST) | ડો. દર્શના વસાવા |
| દેડિયાપાડા (ST) | બાકી |
| જંબુસર | ડી.કે. સ્વામી |
| વાગરા | અરુણસિંહ રાણા |
| ઝગડિયા(ST) | દીપેશ વસાવા |
| ભરૂચ | રમેશ મિસ્ત્રી |
| અંકલેશ્વર | ઇશ્વર પટેલ |
| ઓલપાડ | મુકેશ પટેલ |
| માંગરોળ | ગણપત વસાવા |
| માંડવી (ST) | કુવરજી હળપતિ |
| કામરેજ | પ્રફુલ પાનસેરિયા |
| સુરત ઈસ્ટ | અરવિંદ રાણા |
| સુરત નોર્થ | કાંતિ બલ્લર |
| વરાછા માર્ગ | કુમાર કાનાણી |
| કરંજ | પ્રવિણ ઘોઘારી |
| લિંબાયત | સંગીતા પાટીલ |
| ઉધના | મનુ પટેલ |
| મજૂરા | હર્ષ સંઘવી |
| કતારગામ | વિનુ મોરડિયા |
| સુરત વેસ્ટ | પુર્ણેશ મોદી |
| ચોર્યાસી | બાકી |
| બારડોલી(SC) | ઇશ્વર પરમાર |
| મહુવા (ST) | મોહન ડોડિયા |
| વ્યારા (ST) | મોહન કોંકણી |
| નિઝર (ST) | જયરામ ગામિત |
| ડાંગ (ST) | વિજય પટેલ |
| જાલોલપોર | રમેશ પટેલ |
| નવસારી | રાકેશ દેસાઈ |
| ગણદેવી(ST) | નરેશ પટેલ |
| વાંસદા(ST) | પિયુષ પટેલ |
| ધરમપુર(ST) | અરવિંદ પટેલ |
| વલસાડ | ભરત પટેલ |
| પારડી | કનુ દેસાઇ |
| કપરાડા(ST) | જીતુભાઇ ચૌધરી |
| ઉમરગામ(ST) | રમણલાલ પાટકર |












સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.