બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bjp protest at nh 9 over new excise policy of delhi govt long traffic jam at laxmi nagar

મોટા સમાચાર / ભાજપે કર્યો દિલ્હીમાં ચક્કા જામ, વર્ષનો પહેલો સોમવાર અને સવાર સવારમાં ઠપ થઈ દિલ્હીની સ્પીડ

Published By: Dharmishtha

Last Updated: 12:48 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે કેજરીવાલની નવી લિકર નીતિની વિરુદ્ધ સોમવારે ચક્કા જામ કર્યુ.

  • ભાજપનો કેજરીવાલની નવી લિકર નીતિની વિરુદ્ધ ચક્કા જામ 
  •  કેજરીવાલ સરકારે 500 સ્કૂલોનો વાયદો કર્યો હતો પરંતુ ખોલી 1000 નવી લિકર શોપ 
  •  દરેક વોર્ડમાં 3 નવી દારુની દુકાનો હશે

 

ભાજપનો કેજરીવાલની નવી લિકર નીતિની વિરુદ્ધ ચક્કા જામ 

દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીની વિરુદ્ધ ભાજપ રસ્તા પર ઉતરી છે. ભાજપે કેજરીવાલની નવી લિકર નીતિની વિરુદ્ધ સોમવારે ચક્કા જામ કર્યો. એનએચ 24 પર ભાજપે ચક્કા જામના ચાલતા લક્ષ્મી નગર, સાઉથ દિલ્હીમાં ભારે જામ લાગ્યો છે. ભાજપનું કહેવું છે કે કેજરીવાલ સરકારે 500 સ્કૂલોનો વાયદો કર્યો હતો. પરંતુ 1000 નવી લિકર શોપ ખોવામાં આવી છે.

 દરેક વોર્ડમાં 3 નવી દારુની દુકાનો હશે

હકિકતમાં ગત દિવસોમાં દિલ્હી સરકાર તરફથી નવી એક્સાઈઝ પોલિસી લાગૂ કરવામાં આવી છે. આ અંતર્ગત 849 નવી દારૂની દુકાન ખોલવામાં આવી રહી છે. નવી પોલીસી અંતર્ગત દરેક વોર્ડમાં 3 નવી દારુની દુકાનો હશે. જેને લઈને દિલ્હી સરકારને ઘેરમાં આવી રહી છે.દિલ્હીના દરેક જિલ્લામાં ભાજપે સોમવારે ચક્કા જામ કરવા અપીલ કરી. જેના ચાલતા લક્ષ્મી નગર વિકાસ માર્ગ આઈટીઓ સુધી ભારે જામ લાગ્યો. જોકે થોડી વારમાં ભાજપના તમામ નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

ગરીબના ઘર બર્બાદ કરશે નવી નીતિ -ભાજપ

ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું છે કે કેજરીવાલ સરકારની નવી નીતિ યુવાનો અને ગરીબોના ઘર બરબાદ કરશે. દિલ્હી સરકારે શરાબ પીનની ઉંમર 21 વર્ષથી ઘટીને 18 કરી દીધી છે. આ ઉપરાંત છોકરીઓ માટે પબ બનાવવામાં આવશે. અમે આ નીતિઓના વિરોધમાં દિલ્હીવાસીઓની સાથે ચક્કા જામ કરી રહ્યા છે. કેજરીવાલે દારુના વ્યાપારીઓથી 2000 કરોડ લઈન આ નીતિ બનાવી છે. એક તરફ પંજાબના લોકોનું કહેવું છે કે હું પંજાબમાં નશા બંધી  કરીશ. ત્યારે દિલ્હીના દરેક  વોર્ડમાં 3થી 5 શોપ ખોલવાની શરુ કરી દીધી છે.

 

તજિંદર પાલ બગ્ગાએ પણ સાધ્યું નિશાન

ભાજપ પ્રવક્તા તજિંદર પાલ બગ્ગાએ કેજરીવાલ સરકાર પર નિશાના સાધું.
 

સંકળાયેલા મુદ્દાઓ

delhi new excise policy traffic ટ્રાફિક દિલ્હી પોલિસી લીકર Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ