બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP leader Shahnawaz Hussain suffered heart attack, admitted to hospital in Mumbai

BREAKING / ભાજપના દિગ્ગજ નેતાને આવ્યો હાર્ટ એટેક, તાત્કાલિક સ્ટેન પણ મુકાયું, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Pravin Joshi

Last Updated: 07:30 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપી નેતા શાહનવાઝ હુસૈનને મંગળવારના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.

  • ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટએટેક
  • હાર્ટ એટેક આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ 
  • શાહનવાઝ હુસૈનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી 

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનને મંગળવારના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

વાજપેયીના સમયના ભાજપના દિગ્ગજ નેતા સામે રેપનો કેસ, કોર્ટે કહ્યું 3 મહિનામાં  પૂરી કરો તપાસ | delhi HC orders police to register fir against shahnawaz  hussain on rape case

હુસૈનને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા ઓગસ્ટમાં દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ