બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bjp important person joying assembly election

રાજનીતિ / વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ, આજે BJPમાં સામેલ થવા જઈ રહ્યા છે મોટા નેતા

Published By: Arohi

Last Updated: 10:53 AM, 16 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થશે. તેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

  • બીજેપીમાં મોટા નેતાઓ સામેલ થઈ શકે છે
  • વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ 
  • થોડા સમય અગાઉ જ જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા 

આવતા વર્ષે થવા જઈ રહેલી ચૂંટણીઓને લઈને ઘણા રાજ્યોમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં ભરત અભિયાન યથાવત જોવા મળ્યું. બીજેપીએ જણાવ્યા અનુસાર બુધવારે સવારે 11 વાગ્યે બીજેપીમાં મોટા નેતાઓ સામેલ થવા જઈ રહ્યા છે. એવામાં હવે દરેકની નજર રાજનૈતિક ગતિવિધિઓ પર ટકેલી છે. 

થોડા સમય અગાઉ જ જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા 
મહત્વનું છે કે બીજેપીમાં થોડા દિવસો પહેલા જ જિતિન પ્રસાદ શામેલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને છોડીને જિતિન પ્રસાદ બીજેપીમાં જોડાયા. 

આવતા વર્ષે ક્યાં ક્યાં થશે ચૂંટણી? 
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કમર કસી લીધી છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં સતત હલચલ તેજ થઈ રહી છે. આ બે રાજ્યો ઉપરાંત આવતા વર્ષે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થશે. આ ઉપરાંત આવતા વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

BJP assembly election joying વિધાનસભા ચૂંટણી politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ