ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં હવે કોંગ્રેસનું શાસન આવ્યું છે. ગુરુવારે વિધાનસભાની 68 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યાં જેમાં કોંગ્રેસને 39, ભાજપને 26 અને 3 અન્યને મળી છે.
In Himachal Pradesh, Congress wins 35 seats, leading in 5 seats; BJP wins 18 seats & is currently leading in 7 seats as counting continues. pic.twitter.com/pXxpHCZ8cW
— ANI (@ANI) December 8, 2022
ADVERTISEMENT
High command will decide next CM of HP. Priyanka Gandhi's 10-pointer manifesto worked there. Gujarat's results are shocking as situation during the campaigning was different, a surprising victory for BJP: Chhattisgarh CM Bhupesh Baghel on HP & Gujarat poll results, Raipur pic.twitter.com/Ayxgls5HQf
— ANI (@ANI) December 8, 2022
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો
68 બેઠકો પર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. હિમાચલમાંથી આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો છે. હિમાચલ જીતવા ખુદ કેજરીવાલ મેદાને પડી ગયા હતા તેમ છતાં પણ તેમનો ગજ વાગ્યો નથી.
ADVERTISEMENT
हिमाचल प्रदेश हम जीते हैं उसके लिए हम मतदाताओं को धन्यवाद करता हूं। हमारे प्रेक्षक जा रहे है और वह तय करेंगे की राज्यपाल से कब मिलना है। राहुल गांधी की भारत जोड़ो यात्रा और प्रियंका गांधी को धन्यवाद देते हैं क्योंकि उनकी वजह से हम जीते हैं: कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे pic.twitter.com/2FFNCrCy7b
— ANI_HindiNews (@AHindinews) December 8, 2022
ADVERTISEMENT
કોંગ્રેસના જીતેલા ધારાસભ્યો ચંદીગઢ ભેગા
કોંગ્રેસને ઓપરેશન લોટસનો ડર હોવાથી જીતેલા તમામ ઉમેદવારોને ચંદીગઢ લઈ જવાયા છે.
હિમાચલ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે સીએમની દાવેદારી માંડી
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે સીએમની દાવેદારી માંડી છે. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ કહ્યું છે ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ