બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big jump in Corona cases in last 24 hours: 10,158 new cases

ગાફેલ ના રહેતા / છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો: નવા 10,158 કેસ, એક્ટિવ કેસનો આંક પણ ડરાવનારો

Priyakant

Last Updated: 09:31 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Case Update: ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ

  • ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો 
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,158 નવા કેસ
  • ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 44,998 થઈ  

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાત જાણે એમ છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,158 નવા કેસ નોંધાયા છે. આ તરફ હવે ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 44,998 થઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ