બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Bharatsinh Solanki rejects statement of alliance with AAP at Congress's Pravyan Sankalp Yatra in Mehsana

રાજનીતિ / ભરતસિંહ સોલંકીએ ફરી ફેરવી તોડ્યું, કહ્યું કોંગ્રેસ AAP સાથે ગઠબંધન નહીં કરે, તેમના કાર્યકરો અબજો પતિ છે

Dinesh

Last Updated: 10:15 PM, 4 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરતસિંહ સોલંકીએ આપ સાથેના ગઠબંધનના નિવેદનને નકાર્યું, "કોંગ્રેસની વિચારધારા સાથે આપના કોઈ કાર્યકર જોડાય તેની વાત હતી"

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે ભરતસિંહનું નિવેદન 
"કોંગ્રેસની વિચારધારા સાથે આપના કોઈ કાર્યકર જોડાય તેની વાત હતી"
"આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો અબજો પતિ છે"

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે  ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને ઉતર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ છે. ત્રણય પક્ષો રાજકીય દંગલ ખેલી રહ્યાં છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પાર્ટીઓએ કમર કસી રહ્યાં છે. બેઠકોથી લઈ જનસભાઓની ધમધમાટની ધૂંણી પણ ધપાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરત સિંહ સોલંકીનું નિવદેન સામે આવ્યું છે. જેમાં પોતે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની વાતને નકારી છે. તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત નકારી અને આપ પર તીખા પ્રહાર કર્યો છે. ભરતસિંહે આપેલા નિવેદનને આજે બે જ દિવસમાં નકારી કાઢ્યો છે.

ભરતસિંહ સોલંકીનુ નિવેદન 
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે.  મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બનાવવી હોય તો બહુમતી જોઈએ અને આમ આદમી પાર્ટી ખાતું નહી ખૂલે અને મુખ્યમંત્રીના નામ જાહેર કરે છે.  તેમણે કહ્યું કે, કોંગ્રેસની જીત નક્કી છે અને અમે જ સરકાર બનાવીશું. 

AAP સાથે ગઠબંધન મામલે ભરતસિંહના પ્રહાર
આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે ભરતસિંહનું નિવેદન સામે આવ્યું જેમા તેમણે જણાવ્યું કે,  આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો અબજો પતિ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની વિચારધારા સાથે આપના કોઈ કાર્યકર જોડાય તો આવકારીશું તે વાત હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરે. બેચરાજી ધારાસભ્યના વિરોધમાં બેનર લાગવા મુદ્દે નિવેદન તેમણે જણાવ્યું હતું કે,  ભાજપ અથવા બીજી પાર્ટી આવા કામ કરી શકે છે તેમણે કહ્યું કે, આક્ષેપો કરવાની આવડત ભાજપ પાસે જ છે.

2 નવેમ્બરે ગઠબંધનની વાત કરી હતી
કોંગ્રેસની રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના નેતા ભરત સિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર તેમ ભરત સોલંકીએ જણાવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરતસિંહ આ નિવેદન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ