ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / Best place to visit at Panama Nahar in Diwali Vacation

વાહ / મોડર્ન દુનિયાની 7 અજાયબીઓમાં સામેલ છે આ જગ્યા, જોઈને દંગ રહી જશો

Published By: Ravi

Last Updated: 12:06 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફોટો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલી પનામા નહેરનો છે. જેને નવા માર્ગથી જઇ રહેલા કેટનર જહાજને ડ્રોનથી શૂટ કરાયો છે. આધુનિક દુનિયાના 7 આશ્ચર્યમાં આ જગ્યા પણ સામેલ કરાઈ છે. જાણો શા માટે ખાસ છે આ જગ્યા....

ADVERTISEMENT

આ ફોટો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલી પનામા નહેરનો છે. જેને નવા માર્ગથી જઇ રહેલા કેટનર જહાજને ડ્રોનથી શૂટ કરાયો છે. આધુનિક દુનિયાના 7 આશ્ચર્યમાં આ જગ્યા પણ સામેલ કરાઈ છે. જાણો શા માટે ખાસ છે આ જગ્યા....

જાણો શા માટે ખાસ છે આ જગ્યા ?

બંને તરફથી ક્યાંય પણ પહોંચવા માટે જહાજને નાની હોડીની મદદથી નહેર પાર કરાવવામાં આવે છે. પનામા નહેરમાં પાણીનું લેવલ ઉપર નીચે થાય છે. કોઇ જહાજને ત્યાંથી પસાર થવા માટે પાણીનું લેવલ ઓછું કે વધારે કરવામાં આવે છે. તેનાથી જહાજની અંદરનો સામાન સુરક્ષિત રહે છે.

 

  • જહાજના આકારમાં 1200 ટકાનો થયો વિસ્તાર
  • જૂન 2016માં પનામા નહેરના વિસ્તારનું કામ પૂરું થયું અને સાથે તેની ક્ષમતા બમણી થઇ. આ નહેર 77 કિમી લાંબી છે. 2006માં આ પરિયોજના શરૂ
  • કરવા માટે પહેલા પનામાની વસતીનો મત જાણ્યો. 76.8 ટકા લોકોએ કહ્યું કે આ એક રાષ્ટ્રીય ગૌરવ છે. છેલ્લા 49 વર્ષમાં કંટેનર જહાજના આકારમાં 1200 ટકા વિકાસ પામ્યું છે. શરૂઆતના કંટેનર જહાજ 1530ની ક્ષમતાના હતા જ્યારે આજના 19 હજારથી પણ વધારે ક્ષમતાના જહાજ બની રહ્યા છે. 11 હજાર કંટેનર જો ટ્રેનમાં અપલોડ કરાયા તો તે 71 કિમી. લાંબી હશે.
  • મોટા જહાજથી કંટેનર ઉતારીને રાખવામાં આવે છે આ નાની બોટ પર
  • નહેર અને સમુદ્રના પાણીના લેવલમાં અંતર હોવાના કારણે આમ કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Best place to Visit Diwali Vacation Gujarati News Panama Nahar Travel ગુજરાતી ન્યૂઝ પનામા નહેર પર્યટન OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ