સ્વાસ્થ્ય / સૂતા પહેલા પીવો ગ્રીન ટી, એક સપ્તાહમાં દેખાશે ચમત્કાર

Benefits Of Drinking Green Tea Before Sleeping

ઘણા લોકો ચા પીવાનું પસંદ કરતા હોય છે, દૂધ વાળી ચા સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે, પણ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તેવી જ રીતે ગ્રીન સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને કામના વધતા પ્રેશરને કારણે છેલ્લા કેટલાય સમયથી ગ્રીન ટી પીવાના ચલણમાં વધારો થયો છે. એક નિયમિત માત્રામાં દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદારૂપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ