બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / Extra / Technology / apple-working-on-gold-colour-variant-of-premium-iphone-x-with-lcd-display

NULL / જલ્દીથી નવા રૂપમાં આવી રહ્યો છે Apple નો iPhone X

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એપલ પોતાનો પ્રીમિયમ આઇફોન x ના ગોલ્ડ કલર વેરિએન્ટ પર કામ કરી રહી છે. અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન કમીશને તાજેતરમાં જ ગોલ્ડ વેરિએન્ટનો ફોટો પ્રકાશિત કર્યો છે. એપલે આઇફોન x ગત વર્ષે લોન્ચ કર્યો હતો જે એનો અત્યા સુધીનો સૌથછી મોંઘો ફોન છે. હવે કંપની એનો જ ગોલ્ડ કલર લાવવાની તૈયારીમાં છે. 

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સાચું પડી શકે છે. એ જાણીને સારું લાગશે કારણ કે એફસીસીએ ગોલ્ડ આઇફોન એક્ટનો ફોટો પ્રકાશિત કર્યો છે. જે ગત વર્ષે સપ્ટેમ્બરનો છે અને એને એપ્રિલમાં જ બજારમાં ઊતારવાનો હતો. 

આઇફોન એક્સનો પ્રોટોટાઇપ રિચ ગોલ્ડ સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમથી બનેલો છે અને એની પાછળ લાઇટ ગોલ્ડ કલર છે. 

એફસીસીના દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે વર્ષ 2017ના સપ્ટેમ્બરમાં આઇફોનને લોન્ચ કરવાના ઘણા મહિના પહેલા ફોટો લેવામાં આવ્યો હતો. 

રિપોર્ટ અનુસાર એવું કહી શકાય કરે આઇફોન મેકરે આઇફોન એક્સને ત્રણ કલર ગોલ્ડ સિલ્વર અને સ્પેસ ગ્રે માં જારી કરવાની યોજના બનાવી છે. જો કે પ્રોડક્શનમાં આવેલી પરેશાનીના કારણે શરૂઆતમાં આ વેરિએન્ટને લોન્ચ કરવાનું ટાળી દેવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ