ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Amit Shahs biggest statement about Congress and AAP seats are predicted

ગુજ'રાજ'2022 / કોંગ્રેસ અને AAPને લઈને અમિત શાહનું સૌથી મોટું નિવેદન, જુઓ કેટલી બેઠકનું અનુમાન

Published By: Mahadev Dave

Last Updated: 09:01 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ શો દરમિયાન અમિત શાહએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી આ વખતે દરેક ચૂંટણીના રેકોર્ડ તોડવાનો દાવો કર્યો હતો.

ADVERTISEMENT

  • અમિત શાહ સાથે VTVની વાતચીત
  • માહોલ જોતા લાગે છે કે AAPનું ખાતુ પણ નહીં ખુલે : અમિત શાહ   
  • કોંગ્રેસ દર વખતની જેમ જ રહેશે : શાહ

ભાજપે ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીઓની ટીમ મેદાનમાં ઉતારી દીધી છે. જેને લઇને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના જુદા-જુદા શહેરોમાં ઝંઝાવતી પ્રચાર કરી સભા ગજવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે ભાજપના ઉમેદવારના રોડ શોમા અમિત શાહએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

માહોલ જોતા લાગે છે કે AAPનું ખાતુ પણ નહીં ખુલે : અમિત શાહ
રોડ શો દરમિયાન VTV સાથેની વાતચિતમાં અમિત શાહે આ વખતની ચુંટણીમાં દરેક રેકોર્ડ તોડવાનો દાવો કર્યો હતો. આમ આદમી પાર્ટી વિશેના જવાબમાં તેમણે જણાવ્યું કે મે  લગભગ દરેક શહેરોમાં પ્રવાસ કર્યા છે. જેમા આ વખતે ભાજપ તરફ પ્રચંડ જન સમર્થન દેખાઈ રહ્યું છે. જે શહેરોમાં માહોલ જોતાં આપનું ખાતુ પણ નહીં ખુલે તેવું અમિત શાહે જણાવ્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 અમિત શાહ રેકોર્ડબ્રેક જીતનો દાવો રોડ શો Gujarat Elections 2022

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ