માવઠાની આગાહી / અંબાલાલ પટેલની આગાહી: બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી પડશે વરસાદ, આ જિલ્લાઓ થઈ જાય ઍલર્ટ 

Ambalal Patel's Forecast: Storm in Bay of Bengal will bring rain again in Gujarat

Ambalal Patel Forecast Latest News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 ડિસેમ્બર સુધી રાજ્યના હવામાનમાં ફેરફાર રહેશે, 7 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવનાઃ

બ્રેકિંગ ન્યૂઝ