બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / After Swaminarayan, ISKCON organization's scandal over Hanumanji

સુરેન્દ્રનગર / '..રામને બદલે કૃષ્ણજીનું નામ લો', સ્વામિનારાયણ બાદ ઇસ્કોન સંસ્થાનો હનુમાનજીને લઇ બફાટ, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 08:45 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આવેલ ઈસ્કોન સંસ્થાનાં નંદ મહોત્સવ કાર્યક્રમમાં ઈસ્કોનનાં પ્રવક્તાએ હનુમાનજીને લઈ બફાટ કર્યો હતો.

  • સ્વામિનારાયણ બાદ હવે ઈસ્કોન સંસ્થાનો હનુમાનજીને લઈ બફાટ
  • સુરેન્દ્રનગર ખાતે આવેલ ઈસ્કોન સંસ્થાનાં નંદ મહોત્સવ કાર્યક્રમને લઈ વિવાદ
  • ઇસ્કોન પ્રવક્તાના સનાતન ધર્મ અંગે અધુરા જ્ઞાનને લઇ વિવાદ

હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે ગત રોજ જન્માષ્ટમીની સમગ્ર રાજ્યમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આવેલ ઈસ્કોન સંસ્થામાં નંદ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્કોનનાં પ્રવક્તાએ હનુમાનજીને લઈ બફાટ કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા ફરી હનુમાનજીને લઈ નવો વિવાદ સર્જાયો છે.

સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થાના નંદ મહોત્સવ કાર્યક્રમમાં વિવાદ 

આ બાબતે ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે,  પાંચ હજાર વર્ષ પહેલા ભારત વર્ષ આખું અખંડ હતું.  જે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, લોસ એન્જેલેસ એવી રીતે ખંડિત થઈ ગયું ભારત. ત્યારે હરે કૃષ્ણ મંત્ર જે છે એ ફરી આખા ભારતને અખંડ બનાવશે એવો અમારો પ્રયાસ છે. ભગવાન તો એક જ છે શ્રી કૃષ્ણ બાકી બધા ભગવાનનાં અંશ છે અથવા તો ભગવાનનાં અવતાર છે. સનાતન ધર્મ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હનુમાનજી ભગવાન શ્રી રામનાં દાસ છે. ત્યારે ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર ઉદાહરણ છે. ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે, તમે રામની જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લો, જે બાદ હનુમાનજીએ કહેલ કે હું એ નામ નથી લઈ શકતો.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ