બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

ભાવનગરની વધુ એક હોસ્પિટલ સામે રેગિંગની ફરીયાદ નોંધાઈ:

સર ટી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રેગિંગ કરાયાનો ફરીયાદમાં ઉલ્લેખ, ઓર્થોપેડિક વિભાગના રેગિંગ કાંડની તપાસ વચ્ચે વધુ એક બેનામી ફરિયાદ, UGCના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈ-મેઈલ મારફતે નોંધાઈ ફરિયાદ, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી જમવાના ખર્ચના નાણાં લેવાતા હોવાનો આક્ષેપ, એન્ટી રેગિંગ કમિટીએ સંબંધિતોની પૂછપરછ કરી હતી, ગાયનેક વિભાગના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ અને ડોક્ટરોની પૂછપરછ કરાઈ, પૂછપરછમાં વિદ્યાર્થીઓએ રેગિંગ અંગે જાણકારી કે ફરિયાદ કર્યાનો કર્યો ઇનકાર, એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી

3 મિનિટ પહેલા

logo

અમેરિકામાં સિટિઝનશીપ લેવી મોંઘી બનશે:

સિટિઝનશીપ ફી 75 ટકા વધારવા દરખાસ્ત, હાલ ઓનલાઈન અરજીની 710 ડોલર. ઓફલાઈન અરજીની ફી 760 ડોલર છે, સિટિઝનશીપ અરજી માટે 1330 ડોલર ફી ની દરખાસ્ત કરાઈ, ફીમાં વધારો થાય તો 1.25 લાખ રૂપિયા સુધી થઈ શકે છે

8 મિનિટ પહેલા

logo

અમદાવાદ : ભિક્ષાવૃતિ સાથે જોડાયેલ બાળકોને હવે મળશે શિક્ષણ, Dy.CM હર્ષ સંઘવી બાળકોનો કરાવશે પ્રવેશોત્સવ:

થલતેજ અનુપમ શાળામાં આજે વિશેષ પ્રવેશોત્સવનું આયોજન, પોલીસ દ્વારા 27 જેટલા બાળકોને કરવામાં આવ્યા હતા રેસ્ક્યુ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા સેલની ટીમે રોડ પર ભીખ માંગતા બાળકોના રેસ્ક્યુ કર્યા

31 મિનિટ પહેલા

logo

અમદાવાદના વસ્ત્રાપુરમાં બનશે અમદાવાદ જિલ્લા પંચાયત:

72 કરોડના ખર્ચે નવું ભવન બનાવી જિલ્લા પંચાયત ટ્રાન્સફર કરાશે, રાજ્ય સરકાર પ્રથમ તબક્કા માટે 55 કરોડ મંજૂર કર્યા, હવે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા લાલ દરવાજા નહીં જવું પડે, 30 હજાર સ્કેવર ફિટ જગ્યા પર બનશે જિલ્લા પંચાયતનું ભવન, જૂની જિલ્લા પંચાયત ઓફિસમાં રેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવાનું પ્રાથમિક આયોજન

32 મિનિટ પહેલા

logo

પ્રયાગરાજમાં ખાન સરનુ કોચિંગ ક્લાસ સીલ કરાયું:

લખનઉની ઘટના પછી કોચિંગ ક્લાસ સીલ કરાયું, ઉત્તરપ્રદેશમાં કોચિંગ ક્લાસની ચાલી રહી છે તપાસ, જે બિલ્ડિંગ હતું તેમા કોમર્શિયલ ઉપયોગની મંજૂરી હતી, કોચિંગ સસ્થા સંચાલન કોમ્યુનિટી સર્વિસ શ્રેણીમાં આવે છે, ભવનમાં કોચિંગ સેન્ટર માટે કોઈ મંજૂરી લેવામાં નહતી આવી

33 મિનિટ પહેલા

logo

ડોનાલ્ડ ટ્રંપની ઈરાનને ફરી ધમકી:

પરમાણું નિરીક્ષણની મનાઈ કરી તો બેઠક રદ કરીશઃ ટ્રંપ, ઈરાન ન માન્યુ તો તમામ બેઠક રદ કરીશઃ ટ્રંપ, ઈરાને નિરીક્ષણને લઈને આશ્વાસન આપ્યું છેઃ ટ્રંપ, ઈરાનને પરમાણું હથિયારથી રોકવાનો અમેરિકાનો મુખ્ય ઉદેશ્યઃ ટ્રંપ

34 મિનિટ પહેલા

logo

ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રંપને ઝટકો, અમેરિકી સેનેટમાં પ્રસ્તાવ પાસ થયો:

યુદ્ધના સમાપ્ત કરવાની માંગ કરાઈ, 50-48 મતથી પ્રસ્તાવ પાસ થયો, યુદ્ધ માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે

35 મિનિટ પહેલા

logo

કચ્છમાં ભૂકંપનો આંચકો:

કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, બેલા નજીક 54 કિલોમીટર ઉત્તર ઉત્તરપૂર્વ વિસ્તારમાં ભૂકંપ, રાત્રે 10 વાગ્યા 27 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા પુષ્ટિ.

8 કલાક પહેલા

logo

બે મહિનામાં CNGના ભાવમાં 6 રૂપિયાનો જંગી વધારો:

ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશ્નર કચેરીએ અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશનની મળેલ બેઠક બાદ રીક્ષા ચાલકો દ્વારા રીક્ષાના મિનિમમ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આવો જાણીએ વર્ષ 2021 થી 2026 સીએનજીના ભાવમાં કેટલો વધારો થયો.

9 કલાક પહેલા

logo

અમદાવાદમાં જાહેર માર્ગ પર માર્કેટિંગ સ્ટંટ:

અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે એક યુવક દ્વારા રોડ પર ખુરશી નાંખી ઈવેન્ટસની પ્રમોશન માટે વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે વીડિયોના આધારે યુવકની શોધખોળ હાથ ધરી તેને પાઠ ભણાવ્યો હતો.

9 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ