બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

રાજકોટ દારૂના 7ગુનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો:

રાજકોટ દારૂના 7ગુનામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી ઝડપાયો

18 મિનિટ પહેલા

logo

​વડનગર SMCની ટીમે વડનગરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક પર મોટી કાર્યવાહી:

વડનગર SMCની ટીમે વડનગરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક પર મોટી કાર્યવાહી વલાસણા-વિજાપુર હાઇવે પર સરદારનગર કેનાલ નજીક દારૂનો જથ્થો ​જપ્ત કરયો

29 મિનિટ પહેલા

logo

લીંબડી તાલુકાના રાણાગઢ–મૂળ બાવળા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા:

લીંબડી તાલુકાના રાણાગઢ–મૂળ બાવળા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા સતત બીજા દિવસે પણ માર્ગ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો.

29 મિનિટ પહેલા

logo

સુરેન્દ્રનગર રાજ સીતાપુર ગામે સ્કૂલ બસમાંથી બાળક પડી જતા મોતના કેસમાં ફરિયાદ નોંધાઈ:

સુરેન્દ્રનગર રાજ સીતાપુર ગામે સ્કૂલ બસમાંથી બાળક પડી જતા મોતના કેસમાં ફરિયાદ નોંધાઈ 28 તારીખે સ્કૂલ બસમાંથી દિવ્યરાજસિંહ નામના 5 વર્ષીય બાળક પડી જતા મોત થયું હતું

30 મિનિટ પહેલા

logo

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં તબક્કાવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વ્યાપક અશાંતિ અને વિરોધ:

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં તબક્કાવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વ્યાપક અશાંતિ અને વિરોધ સંયુક્ત આવામી એક્શન કમિટી (JAAC) દ્વારા ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન

1 કલાક પહેલા

logo

SG હાઈવે પર ઈસ્કોન જંકશનથી સરખેજ ચોકડી સુધી ફલાયઓવરનું કામ ગોકળગાયની ગતિએ:

SG હાઈવે પર ઈસ્કોન જંકશનથી સરખેજ ચોકડી સુધી ફલાયઓવરનું કામ ગોકળગાયની ગતિએ ગોકળગાયની ગતીએ કામ ચાલતા કામ કરવાની મુદત વધારાય

1 કલાક પહેલા

logo

બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાનો મ્યુનિ.એ સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનો નિર્ણય:

બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાનો મ્યુનિ.એ સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનો નિર્ણય 4 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી

1 કલાક પહેલા

logo

અમદાવાદ મનપસંદ જીમખાનામાં SMC ની રેડ, હાઈપ્રોફાઈલ જુગારધામ માંથી 150 ની ધરપકડ:

અમદાવાદ મનપસંદ જીમખાનામાં SMC ની રેડ હાઈપ્રોફાઈલ જુગારધામ માંથી 150 ની ધરપકડ લાખોની રોકડ અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

3 કલાક પહેલા

logo

અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના ક્લબ પર SMCનો દરોડો:

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCએ દરોડો પાડી હાઈપ્રોફાઈલ જુગારધામમાંથી 150 લોકોની ધરપકડ કરી. લાખોની રોકડ અને જુગારના સાધનો જપ્ત કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસને જાણ વગર ગાંધીનગરથી કાર્યવાહી કરાઈ.

10 કલાક પહેલા

logo

જમાઈને બચાવવા ગયેલા સસરા-સાળો નર્મદા કેનાલમાં ડૂબ્યા:

થરાદ નજીક નર્મદા કેનાલમાં જમાઈને બચાવવા કૂદેલા પિતા અને પુત્ર ડૂબી જતાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

10 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ