બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / Xi Jinping's big statement on Russia-Ukraine war, Sino-US must work together for peace

ઘર્ષણ / રશિયા-યુક્રેન જંગને લઈને શી જિનપીન્ગનું મોટું નિવેદન , ચીન-અમેરિકા એ શાંતિ માટે કરવો પડશે સહિયારો પ્રયાસ

Published By: Mehul

Last Updated: 12:09 AM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉલ્લેખનીય છે કે, યુક્રેન માં પુતિન દ્વારા રશિયન સૈનિકોને તહેનાત કર્યા બાદ શી એ રશિયાનાં આક્રમણથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ માસ્કો ની ટીકા કરવાથી બચતા નજર આવ્યા

  • રશિયા -યુક્રેન વચ્ચે જંગ, જિનપીંગ નક્કી કરે 
  • બાઈડેન-જિનપીંગ વચ્ચે થિયા વાત ચીત
  • તાઈવાન નો ચીન પર આરોપ 
     

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનઅને તેમના ચીની સમર્થક શિ જીનપીંગએ શુક્રવારે ટેલીફોનીક વાતચીત કરી .હકીકતમાં વ્હાઈટ હાઉસ યુક્રેન પર રશિયન હુમલા માટે રશિયાને સૈન્ય અને આર્થિક સહાય આપવાના કેસમાં ચીનને રોકવાની કોશિશ કરી રહ્યું હતું.આ વાતચીતને લઈને ત્યારથી કામ ચાલી રહ્યું હતું.જ્યારે બાઈડેન અને શીએ ગત નવેમ્બરમાં એક ડીજીટલ શિખર બેઠક કરી હતી. આ વાતચીતમાં ચીની રાષ્ટ્રપતિ જીનપીંગ એ કહ્યું કે ચીન અને અમેરિકા ને એક સાથે મળીને શાંતિ માટે આંતર રાષ્ટ્રીય જવાબદારીઓએ પૂરી કરવી જોઈએ. 


અમેરિકાએ કહ્યું .જીનપીંગ નક્કી કરે કે ક્યા ઉભા છીએ ?

ઇન્સ્તને દેલાઈટ ટાઈમ" અનુસાર બંને નેતાઓએ સવારે નું વાગ્યે અને ત્રણ મિનીટ પર પોતાની વાતચીત શરુ કરી હતી . વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકી એ કહ્યું કે વ્હાલીદીમીર પુતિનને ચીનના સમર્થક અને યુકેન માં રશિયાના બર્બર હુમલાની ટીકા નહિ કરવાના કેસમાં શિ સાથે સવાલ કરશે. સાકીએ કહ્યું કે આ એ સમય છે જેમાં જોવું પડે કે રાષ્ટ્રપતિ શી કોની સાથે છે'

ચીને શુક્રવારે એકવાર ફરીથી વાતચીત કરવાના અને માનવીય સહાય માટે અનુદાન માટે પોતાની અપીલ દોહરાવી હતી સાથોસાથ તેમને અમેરિકા અને રશિયા ને ઉશ્કેરવાના અને યુક્રેનના હતીયારોની આપૂર્તિ લારી સંઘર્ષ વધારવાનો આરોપ લગાવાયો.ચીનના વિદેશ મંત્રાલય નાં પ્રવક્તા ઝા ઓ લીઝીયાનએ ડેલી બ્રીફિંગમાં કહ્યું કે,ચીનમાં દરેક સમયે જાનહાની  ટાળવામાં  પ્રત્યેક કોશિશ કરવાની અપીલ છે. તેઓએ ,આ જવાબ આપવો સરળ છે કે યુક્રેન માં સામાન્ય લોકો કઈ વસ્તુની વધુ જરૂરત છે. ભોજનની અથવા મશીન ગનની ? 


તાઈવાનનો ચીન પર આરોપ 

ઉલ્લેખનીય છે કે, યુક્રેન માં પુતિન દ્વારા રશિયન સૈનિકોને તહેનાત કર્યા બાદ શી એ રશિયાનાં આક્રમણથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ માસ્કો ની ટીકા કરવાથી બચતા નજર આવ્યા શુક્રવારે બાઈડેન-શી એ  ટેલીફોનીક વાતચીત કરી, બાઇડેનનાં અમરીકી રાષ્ટ્રપતિ બન્યા બાદ શી સાથે તેમની ચોથી મુલાકાત -વાતચીત છે.  

સંકળાયેલા મુદ્દાઓ

અમેરિકી ચીની સમર્થક તાઈવાન યુક્રેન રશિયા INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ