બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / હાહાકાર! પત્નીની અદલાબદલી કરીને સેક્સ માણતાં ઝડપાયાં 27 કપલ, રિસોર્ટમાં રાખી પાર્ટનર સ્વેપિંગ પાર્ટી
Last Updated: 03:18 PM, 7 June 2025
પાર્ટનરની અદલાબદલી કરીને સેક્સ માણવાનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં તો છાસવારે પાર્ટનર એક્સચેન્જ પાર્ટીઓ થતી હોય છે અને સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે વર્લ્ડમાં પણ આ ખેલ નવો નથી. વાઈફ સ્વેપિંગ પાર્ટીનું ભૂત ફરી ધૂણ્યું છે. ભારતથી ઘણે દૂર છેક ઈરાકમાં પત્નીની અદલાબદલીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઈરાકના બસરા સિટીમાં સામે આવેલા એક મોટા વાઈફ સ્વેપિંગ કૌભાંડમાં 27 લોકો પત્નીની અદલાબદલી કરીને જાતિય સુખ માણતાં ઝડપાયાં હતા. ઈરાકી સિક્યુરીટી એજન્સીઓ આ તમામ લોકોની ધરપકકડ કરીને મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે.
ADVERTISEMENT
‘Wife swapping’ network busted, 27 arrested
— Gulf News (@gulf_news) May 21, 2025
Authorities trace Insta page where participants arranged spouse-exchange meetupshttps://t.co/jGGclsAetD
પ્રાઈવેટ સ્થળોએ સ્વેપિંગ પાર્ટી
ADVERTISEMENT
સિક્યુરીટી એજન્સીઓના સિનિયર અધિકારીઓએ એવી જાણકારી આપી કે પકડાયેલા લોકો ખાનગી સ્થળો અને રિસોર્ટમાં પાર્ટનર એક્સચેન્જની પાર્ટીઓ ગોઠવતાં હતા અને નંબર પાડીને બીજાની પત્નીઓ સાથે સેક્સ માણતાં હતા.
સ્વેપિંગ કૌભાંડ કેવી રીતે ખુલ્લું પડ્યું
ADVERTISEMENT
અધિકારીઓએ એક ઇન્સ્ટાગ્રામ પેજ શોધી કાઢ્યું જ્યાં આવા લોકો મેટ્રો સ્ટેશનો અને ખાનગી સ્થળોએ પાર્ટનર એક્સચેન્જ પાર્ટીઓ ગોઠવતાં. અધિકારીઓએ એક અઠવાડિયા સુધી ઈન્સ્ટાગ્રામ પેજ પર નજર રાખી અને બધી તૈયારી બાદ વહેલી સવારે દરોડા પાડ્યાં હતા. દરોડા વખતે અધિકારીઓએ ફોન, હાર્ડ ડ્રાઈવ અને સ્ક્રીનશોટ જપ્ત કર્યા હતા.
ADVERTISEMENT
ઈરાકમાં વાઈફ સ્વેપિંગ કેટલું કાયદેસર?
હાલમાં ઈરાકી કાયદા હેઠળ સંમતિથી પાર્ટનર એક્સચેન્જ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે તેઓ એકબીજા સાથે સંમતિથી સેક્સ માણી શકે છે જોકે તેને માટે અમુક નિયમો હોય છે અને નિયમોનો ભંગ થાય તો ગુનો બને છે.
ADVERTISEMENT
વાઈફ એક્સચેન્જ ઈન્સ્ટા પેજ પર 5,000 ફોલોઅર
ઈરાકી સિક્યુરીટી એજન્સીઓએ એવો પણ ખુલાસો કર્યો છે ઈન્સ્ટા પર જે વાઈફ એક્સચેન્જ પેજ ચાલતું હતું તેના 5,000 ફોલોવર્સ હતા અર્થાત આ બધા લોકો કોઈને કોઈ રીતે વાઈફ એક્સચેન્જમાં રસ ધરાવતાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.