બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / આરોગ્ય / World Hypertension Day 2023 know how to control high blood pressure without medication

World Hypertension Day / યુવાનોએ દિનચર્યા બદલવાની જરૂર! દર ચોથો યુવક છે બ્લડ પ્રેશરનો શિકાર, જાણો બચવાના ઉપાય

Arohi

Last Updated: 12:34 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Hypertension Day: આજકાલની લાઈફસ્ટાઈલના કારણે વૃદ્ધો જ નહીં પરંતુ યુવાઓ પણ બિમારીઓના શિકાર બની રહ્યા છે. પોતાની લાઈફસ્ટાઈલના કારણે દર ચોથો યુવક બ્લડ પ્રેશરનો શિકાર છે. જાણો તેનાથી બચવા માટે તમારે શું કરવું

  • આજે છે World Hypertension Day
  • આજે દર ચોથો યુવાન છે બ્લડ પ્રેશરનો શિકાર 
  • બદલતી લાઈફસ્ટાઈલ છે આ બિમારીનું કારણ 

હાઈ બ્લડ પ્રેશર, વૈશ્વિક સ્તર પર વધતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. આ હૃદય રોગના કારણે બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બ્લડ પ્રેશર વધવાને પહેલા ઉંમર વધવાની સાથે થતી સમસ્યાની રીતે જાણવામાં આવતું હતું. જોકે હવે ઓછી ઉંમરના લોકો પણ તેના શિકાર થતા જઈ રહ્યા છે. 

એક અનુમાન અનુસાર દુનિયાભરમાં એક અબજથી વધારે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે. દર ચારમાંથી એક વ્યક્તિને બ્લડ પ્રેશરનો શિકાર છે. હાઈ બ્લડ પ્રેશર વિશે જાગરૂકતા વધવા અને રોકથામના ઉપાયોને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ 17 મેને વિશ્વ હાઈ બ્લડ પ્રેશર દિવસ ઉજવવામાં આવે છે. 

ચારમાંથી એક યુવક હાઈ બ્લડ પ્રેશરથી પીડિત 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે ભારતમાં લગભગ ચારમાંથી એક યુવક હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. પરંતુ તેમાંથી ફક્ત 12%નું જ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.

બ્લડ પ્રેશરને રોકવા માટે આ વર્ષનું થીમ છે- મેજર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી, કંટ્રોલ ઈટ એન્ડ લિવ લોન્ગર. એટલે કે હાઈ બ્લડ પ્રેશરને મોનીટર કરતા રહે છે. તેને નિયંત્રિત રાખો અને લાંબી વય મેળવો. 

કેમ વધી રહ્યી છે યુવાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અસ્વસ્થ્ય જીવનશૈલીના કારણે બ્લડ પ્રેશરની સમસ્યાનો શિકાર ઓછી ઉંમરના લોકો પણ થતી થઈ રહી છે. નિયમિત રૂપથી શારીરિક વ્યાયામની કમી, આહારમાં સોડિયમનું વધારે પ્રમાણ, જંક-ફાસ્ટ ફૂડનું વધારે સેવન તમારામાં હાઈ બ્લડ પ્રેશરના જોખમને વધારી શકે છે. 

ગર્ભાવસ્થા વખતે પણ હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી શકે છે. જો તમે આ રીતની લાઈફસ્ટાઈલ વાળા છો તો સતર્ક થઈ જાઓ કે પોતાના બ્લડ પ્રેશરનો ખતરો થઈ શકે છે. જો તમે આ પ્રકારની લાઈફસ્ટાઈલ વાળા છો તો સતર્ક થઈ જાઓ આ તમારામાં બ્લડ પ્રેશરના ખતરાને વધારનાર બની શકે છે. 

વજનને કંટ્રોલમાં રાખો 
સ્વાસ્થ્ય વજન બનાવવાથી તમારે હાઈ બ્લડ પ્રેશરના જોખમને ઓછુ કરવામાં મદદ મળી શકે છે. જાડાપણાની સમસ્યાનું કારણ હાઈ બ્લડ પ્રેશર ઉપરાંત ડાયાબિટીસ અને ઘણી અન્ય ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો થઈ શકે છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે શારીરિક રૂપથી સક્રિય રહેવા અને આહારને ઠીક રાખવાથી તમને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. જો તમારૂ વજન વધતુ રહે છે તો તેને કંટ્રોલ કરવાનો ઉપાય કરો. 

સંતુલિત આહાર અને સોડિયમની માત્રા ઓછુ કરો
સંતુલિત આહાર તમને સંપૂર્ણ સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરી શકે છે. આહારમાં સોડિયમ, ખાંડ અને અનહેલ્ધી વસાની માત્રાને ઓછુ કરીને તમે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. 

બ્લડ પ્રેશરને યોગ્ય રાખવાની સાથે ઘણી અન્ય બીમારીઓના જોખમને ઓછુ કરવા માટે આહારમાં શાકભાજી, ફળો, આખા અનાજ અને નટ્સનું પ્રમાણ વધારો. આ તમને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી છે. મીઠાનું વધારે પ્રમાણ તમારા જોખમને વધારનારૂ થઈ શકે છે. 

વ્યાયામ ખૂબ જ જરૂરી 
જો તમે નિયમિત રીતે વ્યાયામ કરો છો તો તે આદત ન ફક્ત તમને બ્લડ પ્રેશરના ખતરાને બચાવવામાં મદદરૂપ થઈ શકે છે સાથે જ તેનાથી હૃદય રોગ-ડાયાબિટીસના જોખમ અને તેની જટિલતાઓને ઓછુ કરી શકાય છે. 

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો સેન્ડેટરી લાઈફસ્ટાઈલ એટલે કે શારીરિક નિષ્ક્રિયતાના શિકાર છે. તેમાં બીમારીઓના વિકાસનું જોખમ વધારે હોય છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ