બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / વિશ્વ / / world deepest cave which is 3 times bigger than burj khalifa veryovkina cave

અજબ ગજબ / બાપ રે! 3-3 બુર્જ ખલીફા સમી જાય એટલી ઉંડી ગુફા, તળ સુધી જવામાં 50 વર્ષ લાગ્યા, રહસ્ય જાણી હેરાન થઈ જશો

Manisha Jogi

Last Updated: 01:39 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં અનેક એવી જગ્યાઓ છે, જેના વિશે જાણીને જ હેરાની થતી હોય છે. આ ગુફા લંડનમાં આવેલ શાર્જ જેવી 7 ઈમારતોને પણ સમાવી શકે છે. આ ગુફાના ઊંડાણ સુધી પહોંચવામાં 50 વર્ષ કરતા વધુ સમય લાગ્યો હતો.

  • અનેક એવી જગ્યાઓ છે જેનું હજુ સુધી રહસ્ય મળ્યું નથી
  • આ ગુફા 3-3 બુર્જ ખલીફાને સમાવી શકે છે
  • જાણો શું છે આ ગુફાનું રહસ્ય

સમગ્ર વિશ્વમાં અનેક એવી જગ્યાઓ છે, જેના વિશે જાણીને જ હેરાની થતી હોય છે. અનેક એવી જગ્યાઓ છે જેનું હજુ સુધી રહસ્ય મળી આવ્યું નથી. આવી જ એક જગ્યા છે વેરીઓવકિના ગુફા, જે અબ્ખાઝિયામાં ગાગરાની પર્વતમાળામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે, આ ગુફા એટલી ઊંડી છે કે, તેમાં બુર્જ ખલીફા જેટલી 3 ઈમારતો સમાઈ જાય. આ ગુફા લંડનમાં આવેલ શાર્જ જેવી 7 ઈમારતોને પણ સમાવી શકે છે. આ ગુફાના ઊંડાણ સુધી પહોંચવામાં 50 વર્ષ કરતા વધુ સમય લાગ્યો હતો. 

વેરીઓવકિના ગુફા રશિયા સમર્થિત અલગાવવાદી ક્ષેત્ર છે, જ્યાં જ્યોર્ઝિયાનું શાસન હતું અને તે જમીન પર 7,293 ફૂટ સુધી ફેલાયેલ છે. આ રશિયન ગુફાના તળ સુધી પહોંચવા માટે 30થી વધુ વાર કોશિશ કરવામાં આવી અને તેમાં 50 વર્ષ કરતા વધુ સમય લાગ્યો હતો. નિષ્ણાંતો જણાવે છે કે, આ ગુફાના તળ સુધી પહોંચવા છતાં હજુ ઘણુ બધુ સંશોધન બાકી છે. 

આ ગુફાનો પ્રવેશ દ્વાર 2 પહાડોની વચ્ચે છે. આ બે પહાડોના નામ ફોર્ટ્રેસ અને અમ્બ્રેલા છે. આ ગુફાની અંદર જઈને સંશોધન કરવું તે ખૂબ જ જોખમભર્યું છે. વર્ષ 2018માં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગુફામાં એક ટીમ ઉતરી હતી અને તે પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી. નેશનલ જ્યોગ્રાફિકના ગુફા ફોટોગ્રાફર રૉબી શોન આ ઘટનાના સાક્ષી રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે, ગુફાની અંદર એક હોલમાંથી પાણી આવવા લાગ્યું અને અમે માત્ર જોતા જ રહ્યા. ત્યાં અમારું ઘર બનાવ્યું હતું અને તેમાં પાણી ઘુસી ગયું હતું. હું તે અવાજને ક્યારેય પણ નહીં ભૂલી શકું. 

રૉબી શોન વધુમાં જણાવે છે કે, ‘હજારો ફૂટના દોરડા પર ચઢીને અને ભારે સામાન લઈને પાણી તથા કીચડમાંથી પસાર થઈને તળ સુધી પહોંચવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો. અમેરિકાની કેંટુકીમાં ગુફાના નેટવર્ક કરતા વેરીઓવકિના ગુફા તદ્દન અલગ છે. આ સ્થળે એક ગુફાવાસીએ ધીમી મોતાનો સામનો કરવો પડ્યો હતો. આ વ્યક્તિ ચટ્ટાનો વચ્ચે ફસાઈ ગયો હતો અને કલાકો સુધી મદદ માંગી હતી. તેને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ ચટ્ટાન નીચે દબાઈ જતા તેનું ખૂબ જ ખરાબ રીતે મોત થયું હતું.’

વધુ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર હિચકારો હુમલો, 4 શખ્સો હથિયારો લઈ તૂટી પડ્યા, લૂંટારુઓના ખૌફનાક CCTV

મૃતક વ્યક્તિનું વિલિયમ જે કફલિન હતું અને તેની ઉંચાઈ 6 ફૂટ હતી. ગુફામાં પ્રવેશ કરવા માટે તે ખૂબ જ મોટો હતો તેમ છતાં તે ગુફામાં પ્રવેશી ગયો, પરંતુ બહાર નીકળવા જતા તે ફસાઈ ગયો. તે જે સીડિ પર ચઢી રહ્યો હતો ત્યાંથી તે નીચે પડો ગયો અને ચટ્ટાનોમાં ફસાઈ જતા ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. 7 કલાકની મહેનત પછી તેને બહાર કાઢવામાં આવ્યો, પણ ગંભીર ઈજા થઈ હોવા છતાં એક દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ