બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / When Urfi wore anything in the name of clothes, people also started scratching their heads and asking – what is this?
ADVERTISEMENT
ઉર્ફી જાવેદ થોડા દિવસો પહેલા એક પાર્ટીમાં પહોંચી હતી અને તે દરમિયાન તેને કાચના ટુકડાઓથી બનેલી ડ્રેસ પહેરી હતી. એકટ્રેસે કીધુ હતું કે તેની ડ્રેસનો ભાર ઓછા માં ઓછો 20 કિલો છે. આ ડ્રેસને પહેર્યા બાદ તેમના ખબા પર નિશાન પણ પડી ગયા હતા.
ADVERTISEMENT
તમે કેટલાયે પ્રકારની પેંટ જોઈ હશે, પણ શું તમે પ્લાસ્ટિકથી બનેલી પેન્ટ જોઈ છે ? જો નહીં, તો આ મોહક પેન્ટ્સ ઉર્ફીના કપડામાં જરૂરથી જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યાર સુધી તમે સેફ્ટી પિનનું એક જ કામ સાંભળ્યુ હશે કે, તે કોઈ પણ વસ્તુને સિક્યોર કરે છે. પરંતુ ઉર્ફીના દિમાગમાં જાણે શું આવ્યુ કે તેણે સેફ્ટી પીનથી એક ડ્રેસ જ બનાવી લીધો. ઉર્ફીનો આ લુક સોશીયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો હતો.
ADVERTISEMENT
આ આઉટ ફિટ માટે તેને મોટો રિસ્ક લીધો હતો. આ આઉટ ફિટનો લુક ક્રિએટ કરવા માટે તેણે ચેન જ તેના ગળામાં બાંધી લીધી.વધારે સમય સુધી પહેરવાનાં કારણે તેના ગળામાં નિશાન પડી ગયા હતા.
ADVERTISEMENT
દરેક માણસને ખૂદથી પ્રેમ હોવો જોઈએ પણ આટલો નહીં કે, તે પોતાના ફોટોઝ લગાઈને ફરવા લાગી જાય. ઉર્ફી આ લુકમાં પોતાના ફોટોઝ ચોંટાડીને ફોટોશૂટ કરાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.