બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / when rupali ganguly played the role of the daughter of sakshi tanwar in kahaani ghar ghar kii

VIDEO / અનુપમાનાં ફેન્સને પણ નહીં ખબર હોય! એકતા કપૂરની આ ફેમસ સિરિયલમાં કર્યો હતો દીકરીનો રોલ, ઓળખી નહીં શકો

Premal

Last Updated: 07:26 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટાર પ્લસનો શો ‘કહાની ઘર ઘર કી’ ફરીથી પાછો આવ્યો છે. શું તમે જાણો છો કે શોમાં રૂપાલી ગાંગુલીએ સાક્ષી તંવરની પુત્રીનો રોલ કર્યો હતો. જેની એક જૂની ક્લિપ હવે સામે આવી છે.

  • રૂપાલી ગાંગુલીએ અનુપમા સિવાય આ શોમાં પણ કર્યુ છે કામ
  • કહાની ઘર ઘર કીમાં રૂપાલીએ સાક્ષી તંવરની પુત્રીની ભૂમિકા નિભાવી હતી
  • શોની એક જૂની ક્લિપમાં રૂપાલી ગાંગુલીને ઓળખવી મુશ્કેલ

રૂપાલી ગાંગુલીએ આ શો પણ કર્યુ છે કામ 

રૂપાલી ગાંગુલી ટીવી મીડિયાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે, જે તેના શાનદાર અભિનયથી દર્શકોનુ મન મોહી લે છે. અભિનેત્રી લોકપ્રિય સિટકૉમ સારાભાઈ વર્સેસ સારાભાઈમાં મોનિશાની ભૂમિકાની સાથે ચર્ચામાં આવી હતી. તેમનો રોલ એટલો બધો લોકપ્રિય થયો કે શું કહેવુ અને આજે પણ દર્શકો તેને આ શો દ્વારા યાદ કરે છે. હાલમાં તેઓ પોતાના શો અનુપમાની સાથે અભિનયમાં તેમની યોગ્યતા સાબિત કરી રહ્યાં છે. પરંતુ આ પાત્ર સિવાય તેમણે સંજીવની, એક પેકેટ ઉમ્મીદ અને પરવરિશ કુછ ખટ્ટી કુછ મીઠી જેવા અન્ય શોમાં પણ કામ કર્યુ છે. જો કે, ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે રૂપાલી ગાંગુલી કહાની ઘર ઘર કીનો પણ ભાગ હતી. 

સાક્ષીની પુત્રી બની હતી રૂપાલી 

રૂપાલી ગાંગુલી કહાની ઘર ઘર કીનો પણ ભાગ હતી. જ્યાં તેણે સાક્ષી તંવરની પુત્રીની ભૂમિકા નિભાવી હતી. શોમાં તેમનુ પાત્ર પાર્વતી અને ઓમની પુત્રી ગાયત્રીનુ હતુ. તે મુખ્ય રોલમાં ન હતી. તેણે શોની મેન લીડ સાક્ષી તંવર અને ઓમ અગ્રવાલની સાથે એક મજબૂત સંબંધ શેર કર્યો. 

શોની એક જૂની ક્લિપમાં રૂપાલીને ઓળખવી મુશ્કેલ 

શોની એક જૂની ક્લિપમાં તમે સાક્ષી તંવર (પાર્વતી) અને રૂપાલી ગાંગુલી (ગાયત્રી)ને હોસ્પિટલમાં જોવો છો. જ્યાં રૂપાલી પોતાની માં પર ખોટુ બોલવાનો આરોપ લગાવી રહી છે. આ વાતચીત દરમ્યાન એક મોટો ખુલાસો થાય છે કે તે તેની પુત્રી છે, જેના પર આરોપ લગાવી રહી છે. જ્યારે આ સાંભળીને તે સ્તબ્ધૉ રહી જાય છે અને પછી તેની માસી તેને લાફો મારે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ