બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / WhatsApp rolls out new dark theme features on to its Android beta app
WhatsAppથી જોડાયેલા સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ દાવો કર્યો છે કે WhatsApp માં ડાર્ક મોડમાં 3 કન્ફિગ્યુરેશન આપવામાં આવશે. તેમાંથી 2 કન્ફિગ્યુરેશન લાગૂ પણ કરવામાં આવ્યા છે. WABetaInfoએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે.
ADVERTISEMENT
WhatsApp to develop 2 types of Dark Theme for iOS! https://t.co/q7oJ6mfTn4
— WABetaInfo (@WABetaInfo) October 31, 2019
NOTE: This is a preview. The Dark Theme is not available yet and it will be enabled in future.
ADVERTISEMENT
WABetaInfo વેબસાઈટે iOS માટે ડાર્ક મોડનાં બંને શેડ્સને શેર કર્યાં છે. બંને શેડ્સમાં સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
પ્રથમ ડાર્ક મોડમાં ટેબલ અને સેલ બેકગ્રાઉન્ડમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજા ડાર્ક મોડમાં સોફ્ટ ડાર્ક કલર્સ આપવામાં આવ્યો છે. બંને થીમ માટે ડાર્ક બબલ્સ માટે એક જ કન્ફિગ્યુરેશન આપવામાં આવ્યું છે.
આ બંને થીમ માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ડાર્ક મોડને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગેની માહિતી WhatsAppએ આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.