ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Whatsapp feature know the exact number of texts chatting you sent and get
ADVERTISEMENT

ADVERTISEMENT
વોટ્સએપ (Whatsapp) માં આપ એ પણ જાણી શકો છો કે કેટલાં ફોટો, સ્ટિકર્સ, GIF, વીડિયો, ઓડિયો મેસેજ અને ડૉક્યુમેન્ટ્સ આપનાં અન્ય મિત્રને મોકલવામાં આવ્યાં છે. એટલે કે આપનાં મિત્રને મોકલ્યાં અને તે મિત્રએ આપને મોકલ્યાં. આ સિવાય, આપ એ પણ જાણી શકશો કે આ બધું કેટલું સ્ટોરેજ સ્પેસ લઇ રહ્યું છે. જો દોસ્ત અથવા વોટ્સએપ ગ્રુપ સ્ટોરેજ સ્પેસની યાદીમાં સૌથી ઉપર રહેશે. તે આપનાં ફોનમાં એટલો વધારે સ્ટોરેજ સ્પેસ લઇ રહ્યું છે. તો આવો જાણીએ કે આખરે કેવી રીતે આને વિશે આપ જાણી શકશો...
1. વોટ્સએપ ઓપન કરીને આપ સૌથી પહેલા સેટિંગ્સ 'Settings' પર ક્લિક કરવાનું રહેશે.
ADVERTISEMENT

2. જેવું આપ સેટિંગ્સ પર ક્લિક કરશો કે આપની સામે તુરંત અનેક વિકલ્પો સામે આવી જશે. અહીં આપે 'ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેઝ' (Data and storage usage) પર ક્લિક કરવાનું રહેશે.
ADVERTISEMENT

3. ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેઝ પર ક્લિક કર્યા બાદ આપે 'સ્ટોરેજ યૂઝેઝ' (storage usage) નો વિકલ્પ દેખાશે.
ADVERTISEMENT

4. જ્યારે આપ સ્ટોરેજ યૂઝેઝ પર ક્લિક કરશો તો આપની સામે એક લાંબી યાદી આવશે, જેમાં લખ્યું હશે કે કયા વોટ્સએપ યૂઝરે કેટલી સ્ટોરેજ સ્પેસ જમા રાખી છે.
ADVERTISEMENT

5. અહીં પહોંચ્યા બાદ આપ કોઇ પણ યૂઝરનાં નામ પર ક્લિક કરશો તો એ જાણી શકશો કે આપે એકબીજાને કેટલાં ટેક્સ્ટ મેસેજ, ફોટો અને વીડિયો મોકલ્યાં છે.
ADVERTISEMENT

આપ ઇચ્છો તો સ્પેસ ફ્રી પણ કરી શકો છે. અંતિમ ફોટામાં આપને સૌથી નીચે Free up Space દેખાશે. જેવું આપ તેની પર ક્લિક કરશો કે તુરંત જેને જેને ડીલિટ કરવાનું ઇચ્છો તેને આપ સિલેક્ટ કરીને હટાવી દો.
સંકળાયેલા મુદ્દાઓ