Why ne kaho bye / વાતે વાતે આભાર માનવો જોઈએ?

આપણે જીવનમાં કોઈને કોઈ ઘટનાને લીધે જે-તે વ્યક્તિનો આભાર માનવાનું ચૂકતા નથી, પરંતુ આભાર માનવાનું કેટલું મહત્વનું છે, તે આપણે જાણીએ છીએ ખરા? જવાબ કદાચ ભાગ્યે જ હકારમાં મળશે. ત્યારે જાણો શું છે આભાર માનવાનું મહત્વ અમી બહેન મોદી પાસેથી....

Loading...
બ્રેકિંગ ન્યૂઝ