ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / VTV's exclusive list of Possible Congress Candidates for gujarat elections 2022

ગુજરાત ઇલેક્શન 2022 / VTV Exclusive: કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી, જાણો કોને કઇ બેઠક પરથી મળશે ટિકિટ

Published By: Dhruv

Last Updated: 11:36 AM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇકમાન્ડે કોંગ્રેસના ઉમેદવારોની યાદીને અંતિમ મહોર મારી દીધી છે. જોકે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થાય એ પહેલાં VTV પાસે તેની Exclusive યાદી આવી ગઇ છે.

ADVERTISEMENT

  • ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા સમાચાર
  • કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી
  • યાદી જાહેર થાય એ પહેલા VTV પાસે છે એક્સક્લુઝીવ નામો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી VTV પાસે આવી ગઇ છે. અશોક ગેહલોતે કોંગ્રેસની યાદીને અંતિમ મહોર પણ મારી દીધી છે.
હાઇકમાન્ડે ઉમેદવારોને તૈયારી કરવાની પણ સૂચના આપી દીધી છે. ઉમેદવારોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

GPCC ખાતે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામો નક્કી કરાયા

જોકે આ યાદી જાહેર થાય એ પહેલાં જ VTV પાસે તેના નામ પણ આવી ગયા છે. GPCC ખાતે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં કોંગ્રેસના આ ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવ્યા.

જાણો કોને કઇ બેઠક પરથી મળશે ટિકિટ?

  • મહુવાથી કનુ કલસરિયા અને વેજલપુરથી રાજેન્દ્ર પટેલને મળી શકે ટિકિટ 
  • અમરાયવાડીથી ધર્મેન્દ્ર પટેલ અને ઘાટલોડિયાથી રાજેશ બ્રહ્મભટ્ટને મળી શકે ટિકિટ
  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને અને આંકલાવથી અમિત ચાવડાને મળી શકે ટિકિટ 
  • અમરેલીથી પરેશ ધાનાણી અને ખેડભ્રહ્માથી તુષાર ચૌધરીને મળી શકે ટિકિટ 
  • દાણીલીમડાથી શૈલેષ પરમાર અને બાપુનગરથી હિંમતસિંહ પટેલને મળી શકે ટિકિટ 
  • છોટાઉદયપૂરના જેતપુરથી સુખરામ રાઠવા અને વડગામથી જીગ્નેશ મેવાણીને મળી શકે ટિકિટ 
  • ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમને મળી શકે ટિકિટ 
  • વાવથી ગેનીબેન અને થરાદથી ગુલાબસિંહ રાજપૂતને મળી શકે ટિકિટ
  • રાધાનપુરથી રઘુ દેસાઈ અને પાટણથી કિરીટ પટેલને મળી શકે ટિકિટ
  • સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર અને મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોરને મળી શકે ટિકિટ
  • બાયડથી જસુ પટેલ અને વિજાપુરથી સી.જે.ચાવડાને મળી શકે ટિકિટ
  • કાલોલથી બળદેવજી ઠાકોર અને વિરમગામથી લાખા ભરવાડને મળી શકે ટિકિટ
  • દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરથી ઇમરાન ખેડાવાલાને મળી શકે ટિકિટ
  • દસાડાથી નૌસાદ સોલંકી અને ચોટીલાથી ઋત્વિજ મકવાણાને મળી શકે ટિકિટ
  • ટંકારાથી લલિત કગથરા અને કાલાવાડથી પ્રવીણ મુછડીયાને મળી શકે ટિકિટ
  • જામજોધપુરથી ચિરાગ કાલરીયા અને સોમનાથથી વિમલ ચુડાસમા શકે ટિકિટ
  • તાલાલાથી ભગા બારડ અને લાઠીથી વીરજી ઠુંમરને મળી શકે ટિકિટ
  • રાજુલાથી અંબરીશ ડેર અને સાવરકુંડલાથી પ્રતાપ દૂધાતને મળી શકે ટિકિટ
  • બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર અને આણંદથી કાંતિ સોઢા પરમારને મળી શકે ટિકિટ
  • મહુધાથી ઇંદ્રજીતસિંહ ઠાકોર અને ઠાસરાથી કાંતિ પરમારને મળી શકે ટિકિટ
  • બાલાસિનોરથી અજિત ચૌહાણ અને દાહોદથી વજેસિંહ પણદાને મળી શકે ટિકિટ
  • ગરબાડાથી ચંદ્રિકાબેન બારૈયા અને માંડવીથી આનંદ ચૌધરીને મળી શકે ટિકિટ
  • વ્યારાથી પુના ગામીત અને વાંસદાથી અનંત પટેલને મળી શકે ટિકિટ

જાણો નવા ચેહરાઓમાં કોનો સમાવેશ?

  • મહુવાથી કનુ કલસરિયાને અપાઈ ટિકિટ  
  • અમદાવાદના વેજલપુરથી રાજેન્દ્ર પટેલ ( મકરબા ) ને અપાઈ ટિકિટ 
  • અમદાવાદના અમરાયવાડીથી ધર્મેન્દ્ર પટેલને અપાઈ ટિકિટ
  • ઘાટલોડિયાથી રાજેશ બ્રહ્મભટ્ટને ટિકિટ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat congress Gujarat elections 2022 Vtv Exclusive gujarat congress Possible Candidates કોંગ્રેસના સંભવિત ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ વીટીવી એક્સક્લુસિવ Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ