બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / vtv-news-horoscope-13th-july-2017

NULL / જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે રાશી ભવિષ્ય

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મેષ :- (અ.લ.ઇ)  
નવા કામકાજ અને પ્રવાસ માટે શુભ દિવસ
વેપારના કામકાજમાં લાભ થશે
ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થાય
શેર સટ્ટાનાં કામકાજમાં લાભ જણાય 

વૃષભ :- (બ.વ.ઉ) 
આજનો દિવસ સામાન્ય જણાશે
આળસ અને બેચેની રહેશે
સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી
પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદમાં ના ઉતવું

મિથુન :- (ક.છ.ઘ) 
નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો
ખાવાપીવામાં કાળજી રાખવી
વાહન ચલાવતા સંભાળવું
ધનનો ખર્ચ વધશે

કર્ક:- (ડ.હ)
આર્થિક પાસુ મજબૂત થશે
વિચારોમાં અસ્થિરતા જણાય
અચાનક ધન ખર્ચ થાય
ભાગીદારો સાથે આંતરિક મતભેદ જણાય

સિંહ :- (મ.ટ) 
વ્યવસાયમાં ધન સંબંધી આયોજન કરી શકો છો
સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય
વિદેશથી લાભની સંભાવના
ભાગીદારો સાથે મતભેદ જણાય 

કન્યા :- (પ.ઠ.ણ) 
સુખ શાંતિપૂર્વક દિન વ્યતિત થાય
કલા અને સૌદર્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય
વ્યાપાર માટે સારો દિવસ છે 
હરિફાઇવાળા કામમાં વિજય થશે

તુલા :-  (ર.ત) 
મધ્ય ફળદાયી દિન ગણાય 
શારીરિક સ્ફૂર્તિ અને માનસિક પ્રસન્નતાનો અભાવ જણાય
પરિવારમાં ઉગ્ર વાતાવરણ રહે
માનહાની ના થાય તેનું ધ્યાન રાખો

વૃશ્ચિક :- (ન.ય) 
સંપતિને લગતા કામકાજમાં લાભ થાય 
વ્યવસાય માટે અનુકૂળતા વધે
ભાઇભાંડુનો વ્યવહાર અનુકૂળ જણાય
રોજગારીની નવી તકો મળશે

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
નજીકના સંબંધીઓનાં સબંધમાં જાળવવું
આરોગ્ય ઉત્તમ જણાશે
આધ્યાત્મિક પ્રવૃતિઓ માટે ઉત્તમ દિવસ
આર્થિક લાભની સંભાવના

મકર :- (ખ.જ) 
ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં રૂચી વધે
વેપાર વાણિજ્યમાં વાતાવરણ અનુકૂળ બને
કામકાજમાં સફળતા અને સન્માન મળે
સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે

કુંભ :- (ગ.શ.ષ.સ) 
સામાજીક અને ધાર્મિક કામકાજમાં ખર્ચ વધે
સંબંધીઓ અને મિત્રો સાથેના વિવાદથી બચવું
ઓપરેશન કે વાહન ચલાવતા કાળજી રાખવી 
માનસિક શાંતિ વધશે

મીન :- (દ.ચ.ઝ.થ) 
વ્યવસાય અને અન્ય કાર્યો માટે લાભકારી દિવસ છો
પ્રવાસ પર્યટનનાં યોગ બને છો
મિત્રોથી સારી ભેટ મળશે
સાવધાનીથી કરેલા કાર્યોમાં સફળતા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ