ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: લાઈક્સ અને વ્યૂઝ માટે હદ વટાવી! કપલની હરકતો જોઈ લોકો ભડક્યા

વાયરલ વીડિયો / VIDEO: લાઈક્સ અને વ્યૂઝ માટે હદ વટાવી! કપલની હરકતો જોઈ લોકો ભડક્યા

Published By: Chintan Chavda

Last Updated: 09:23 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફિલ્મોમાં એક્ટર અને એક્ટ્રેસ જે અંદાજમાં કૂદે છે તે જ અંદાજમાં એક કપલ વહેતી નદીમાં કૂદકો મારે છે. જુઓ વીડિયો..

ADVERTISEMENT

આજના સમયમાં દરેક લોકો પોતાને ફેમસ થવા પર લાગ્યા છે. જે કારણે ઘણી વાર લોકો એવી હરકત કરી જાય છે. જેની કોઈએ આશા પણ ન કરી હોય! એવામાં ઘણી વાર લોકો પોતાના એકાઉન્ટ પર એવા-એવા વીડિયો શેર કરે છે. જેનું કોઈએ વિચાર્યું પણ ન હોય! આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ ઝડપી વહેતી નદીના વહેણમાં કૂદી જાય છે. આ ક્લિપ જોયા બાદ લોકોનું કહેવું છે કે જીવન ખૂબ જ કીમતી હોય છે પરંતુ અમુક લોકો રિલ બનાવવા માટે તેને જોખમમાં નાખી દે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક નહેરના કિનારે કપલ ઊભું છે. તે નહેરમાં પાણીનું વહેણ ખૂબ જ ઝડપી છે, પરંતુ વીડિયો બનાવવા વાળાના માથે એવું ભૂત ચડ્યું કે તે સીધો નદીમાં કૂદી જાય છે. પોતાનો વીડિયો શુટ કરાવવા માટે ફિલ્મોમાં એક્ટર અને એક્ટ્રેસ જે અંદાજમાં કૂદે છે તે જ અંદાજમાં નીચે કૂદકો મારે છે. આ વીડિયોમાં સારી વાત એ રહી કે કોઈને કોઈ નુકસાન નથી થયું.

app promo4

વધુ વાંચો: જો આવો ઈ-મેઈલ આવે તો ભૂલથી પણ ક્લિક ન કરતા, નહીંતર બેંક ખાતું ખાલીખમ

આ વીડિયોને એક્સ પર @imnatasha09 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને લોકો તેના પર કોમેન્ટ કરી પોતાનું રીએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આવી હરકત રિલ માટે કોણ કરે? ત્યારે બીજાએ લખ્યું, આ કપલે શું મૂર્ખામી કરી છે. આ સિવાય ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને પોતાનું રીએક્શન આપ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Stunt National News Viral Video

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ