બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / VIDEO : David Miller Clean Bowled by joffra archer, But NOT OUT

ક્રિકેટ / VIDEO: બોલ્ડ થયો, સ્ટમ્પ ઉખડીને દૂર ફેંકાયુ છતાં મિલર આઉટ ન થયો

vtvAdmin

Last Updated: 01:33 PM, 17 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KXIP vs RR, 32nd Match, IPL 2019: મંગળવારનાં રોજ રમવામાં આવેલ એક મહત્વનાં મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 12 રનથી હરાવીને આઇપીએલમાં પોતાની પાંચમી જીત હાંસલ કરી છે. પંજાબ તરફથી કેએ રાહુલ અને ડેવિડ મિલરે ત્રીજી વિકેટ માટે 85 રનોની ભાગીદારી તરફથી ટીમનાં સ્કોરને 180ને પાર પહોંચાડવાનું કામ કર્યું. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરીને ઉતરેલી પંજાબને ક્રિસ ગેલ અને કેએલ રાહુલે ઠીકઠાક શરૂઆત અપાવવાનું કામ કર્યુ.

 



બંને ક્રિકેટરોએ પહેલી વિકેટ માટે 38 રન જોડ્યાં. ત્યાર બાદ ડેવિડ મિલર અને મયંક અગ્રવાલે પણ બેટિંગ કરીને દમ દેખાડ્યો. મયંક 12 બોલમાં 26 રન બનાવીને ઇશ સોઢીનાં બોલ પર કેચ આઉટ થઇ ગયો. ત્યારે ડેવિડ મિલરે 27 બોલમાં 40 રનોનું યોગદાન આપ્યું. આ દરમ્યાન ડેવિડ મિલર એક વાર બોલ્ડ થઇને પણ પવેલિયન જવાથી બચી ગયાં. હકીકતમાં, જોફ્રા ઑર્ચર પોતાની ત્રીજી અને ઇનિંગની 17મી ઓવર લઇને મેદાન પર આવ્યાં. આ ઓવરનાં પ્રથમ જ બોલ પર મિલર બોલ્ડ થઇ ગયાં, પરંતુ એમ્પાયરે આ બોલને નો બોલ કરાર કરી દીધાં.

મિલર આ દરમ્યાન 32 રનોં પર બેટિંગ કરી રહ્યાં હતાં, નો બોલને કારણે પંજાબની આ વિકેટ સુરક્ષિત રહી અને ટીમ 20 ઓવરમાં જ 6 વિકેટ ખોઇને 182 રન બનાવવામાં સફળ રહી. કેપ્ટન આર અશ્વિને અંતિમ ઓવરનાં 4 બોલ પર નાબાદ 17 રન બનાવીને ટીમને આ ટોટલ સુધી પહોંચાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. અશ્વિને ઇનિંગની અંતિમ ઓવરમાં કુલકર્ણીની અંતિમ બે બોલ પર પુલ અને સ્કૂપનો સારો એવો નજારો રજૂ કરીને છક્કા લગાવ્યાં.
 
ત્યારે રાયલ્સ તરફથી જોફ્રા આર્ચરે 15 રન આપીને ત્રણ વિકેટ લીધી. રાજસ્થાનની ટીમ આ લક્ષ્યને હાસલ કરવામાં નાકામ રહી અને 12 રનોંથી મેચ ખોઇ બેસ્યાં. પંજાબની નવ મેચોમાં આ પાંચમી જીત છે અને દસ અંક સાથે તે ઉપરી ચારમાં પહોંચી ગયાં. રાજસ્થાનની આઠ મેચોમાં છઠ્ઠી હાર છે અને તેનાં પ્લેઓફમાં જગ્યા બનાવવાની રાહ કાંટાઓથી ભરેલ છે.

 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ